Home > વાયબ્રન્ટ સમિટ 2022
You Searched For "વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022"
ભરૂચ : હજયાત્રા-2022ના હાજીઓ માટે માટલીવાલા સ્કૂલમાં યોજાયો વિશેષ ટ્રેનિંગ કેમ્પ..
15 May 2022 12:30 PM GMTકોરોના મહામારી બાદ પહેલી વખત હજ કમિટી દ્વારા હજયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઘણા હાજીઓ દ્વારા હજયાત્રા કરવામાં આવનાર છે
"ભાવોત્સવ-2022" : ભાવનગરના 300મા સ્થાપના દિવસની કરાશે ભવ્ય ઉજવણી...
30 April 2022 12:25 PM GMTભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર : નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર-અભિનેત્રીની ઉપસ્થિતિમાં ઝાલાવાડ એગ્રી એક્સ્પો-2022 યોજાયો
27 April 2022 8:38 AM GMTનાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર તેમજ મુખ્ય રોલ નાયીકાદેવીનું પાત્ર ભજવનાર ખુશી શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : GPCC ટુર્નામેન્ટમાં ભવ્ય જીત મેળવવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમને અભિનંદન..
19 March 2022 1:09 PM GMT12 જેટલી અલગ અલગ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ક્રિકેટ ટીમે ભવ્ય જીત મેળવી
યુપીના રાજકારણની સૌથી પ્રચલિત નોઈડા વાળી માન્યતા તૂટી, જાણો વધુ
10 March 2022 9:06 AM GMTઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામોમાં બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. શરુઆતી રુઝાનોમાં બીજેપીએ બહુમતીનો જાદુઇ આંકડો પાર કરી લીધો છે. આ...
ગાંધીનગર : ભાજપમાં વર્ચ્યુઅલ બેઠકનો દોર શરૂ, ચૂંટણી પહેલા સંગઠનને વાઈબ્રન્ટ મોડમાં લાવવાનો પ્રયાસ..
20 Jan 2022 10:44 AM GMTએક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,
IPL 2022 Retention: ધોની-કોહલી કરતા પણ વધુ કિંમતે રિટેન થયા આ ખેલાડી
1 Dec 2021 7:40 AM GMTઆઈપીએલ 2022 માટે તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓની યાદી તૈયાર કરી છે
વાયબ્રન્ટ સમિટ-2022ને વધુ જોરદાર બનાવવા USમાં શાનદાર રોડ-શો યોજાશે : જે.પી.ગુપ્તા
29 Nov 2021 8:26 AM GMT2022 વાયબ્રન્ટ સમિટને વધુ જોરદાર બનાવવા અલગ અલગ દેશમાં રોડ-શો કરવામાં આવશે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
25 Nov 2021 12:43 PM GMTવાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 પૂર્વે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે MOU
22 Nov 2021 11:51 AM GMTવઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. તેવા સમયે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પડઘમ વાગી રહ્યા છે