Connect Gujarat

You Searched For "સંજય રાઉત"

શિવસેનાના સાંસદ સંજય રાઉતની EDએ દ્વારા અટકાયત, રૂ.1034 કરોડના કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ

31 July 2022 12:52 PM GMT
લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.