Connect Gujarat

ટેકનોલોજી - Page 3

વિડિયો કોલ કૌભાંડ : સરકારની ચેતવણી, ભૂલથી પણ આ ભૂલ ન કરતાં..

27 Feb 2024 11:29 AM GMT
છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં સ્કેમર્સ લોકોને ટાર્ગેટ કરવા માટે નવા નવા રસ્તાઓ પણ શોધતા રહે છે.

Xiaomi 14 અને Xiaomi 14 Ultra વૈશ્વિક સ્તરે લોન્ચ , શક્તિશાળી પ્રોસેસર અને કેમેરા ફીચર્સથી સજ્જ...

26 Feb 2024 11:25 AM GMT
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2024) ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. તેનું આયોજન બાર્સેલોના શહેરમાં કરવામાં આવી રહ્યું છે.

માત્ર Samsung S23 Series નહીં, આ ફોનમાં પણ આવતા મહિને Galaxy AI મળશે....

22 Feb 2024 11:43 AM GMT
સેમસંગે આ વર્ષે જાન્યુઆરીમાં Galaxy S24 સિરીઝ સાથે Galaxy AI રજૂ કર્યો હતો.

આ શક્તિશાળી વાહનોમાં પાવરફુલ 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન, હ્યુન્ડાઈ i20 N Line, Kushaq સામેલ.

21 Feb 2024 6:04 AM GMT
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ પણ ઓછું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે.

Realme 12 સિરીઝ આ દિવસે ભારતીય બજારોમાં કરશે એન્ટ્રી, વાંચો સંપૂર્ણ માહિતી....

20 Feb 2024 6:54 AM GMT
Realme એ તેના ગ્રાહકો માટે Realme 12 Pro શ્રેણી લૉન્ચ કરી છે. આ સીરીઝમાં કંપની Realme 12 સીરીઝ પણ લાવવા જઈ રહી છે.

WhatsAPP માં આવી રહ્યું છે નવુ ફીચર, અંગત અને ગુપ્ત ચેટ માત્ર એપ પર જ નહીં પણ વેબ પર પણ સુરક્ષિત રહેશે!

19 Feb 2024 11:19 AM GMT
વોટ્સએપ ચેટિંગ માટે લોકપ્રિય એપ છે. આ એપની મદદથી એક જ ટેપથી ચેટિંગ કરી શકાય છે.

iPhone 16 Pro માં મળી શકે છે રેડિકલ કેમેરા ડિઝાઇન, લોંચ પહેલા તસવીરો આવી

18 Feb 2024 11:42 AM GMT
એપલની iPhone 16 સિરીઝને લઈને ઘણા સમયથી અપડેટ્સ આવી રહ્યા છે. આ ફ્લેગશિપ સિરીઝ વર્ષના અંતમાં લોન્ચ થવાની ધારણા છે.

ઈસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક કર્યો લોન્ચ

17 Feb 2024 5:03 PM GMT
ઈસરોએ શનિવારે હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ ઉપગ્રહને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો છે....

BGMI Tips: આ છે સાન્હોક મેપમાં ટોપ 5 લેન્ડિંગ સ્પોટ, તેને અનુસરીને તમે બનશો પ્રો ગેમર..!

17 Feb 2024 5:44 AM GMT
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) એક લોકપ્રિય ગેમ છે અને તેની નિર્માતા કંપની ક્રાફ્ટન તેને સમયાંતરે નવા અપડેટ્સ આપતી રહે છે.

ISRO આજે વેધર સેટેલાઈટ કરશે લોન્ચ, 'નૉટી બોય' તરીકે ઓળખાશે રોકેટ

17 Feb 2024 3:31 AM GMT
હવે ભારત માટે બગડતી હવામાનની પેટર્ન શોધવાનું સરળ બનશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) શનિવારે (17 ફેબ્રુઆરી) તેના વેધર સેટેલાઈટ લોન્ચ કરવા...

Jioનો નવો સસ્તો ફીચર ફોન, ટૂંક સમયમાં જ Bharat B2 નામ સાથે માર્કેટમાં થશે લોન્ચ..

16 Feb 2024 11:20 AM GMT
રિલાયન્સ ટૂંક સમયમાં જ સસ્તો ફીચર ફોન Jio Bharat B2 લોન્ચ કરશે. હાલમાં, આ ફોનને લઈને કંપની દ્વારા કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

સ્માર્ટફોનમાં સમયસર નોટિફિકેશન નથી મળતું, આ ટિપ્સ તમારા માટે એન્ડ્રોઇડ ફોનમાં ઉપયોગી થશે

15 Feb 2024 1:16 PM GMT
સ્માર્ટફોનનો ઉપયોગ લગભગ આખો દિવસ થાય છે. આજના સમયમાં, તમામ મહત્વપૂર્ણ કામ ફોન દ્વારા કરવામાં આવે છે