Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે રમાશે

રાજકોટમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે રમાશે
X

આજે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે સીરીઝની બીજી મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.

બીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર

સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star

Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં

તથા Star Sports 3 અને Star Sports 3

HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. આ

ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ

હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.

Next Story