Connect Gujarat
દેશ

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રિકેટ વન-ડે માં ખરાખરીનો મુકાબલો

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ક્રિકેટ વન-ડે માં ખરાખરીનો મુકાબલો
X

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે વિશાખાપટ્ટનમમાં રમાશે.

વિશાખાપટ્ટનમના ડો. વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે બંને ટીમો બીજી વન-ડે માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ વન-ડે માં શાનદાર બેટિંગ-બોલિંગ દ્વારા વિન્ડિઝે સીરિઝમાં 1-0 ની લીડ લઈ લીધી છે અને હવે તેમની નજર શ્રેણીની જીત પર છે. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં ટકી રહેવા કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે. ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે.

Next Story