Connect Gujarat

ટ્રાવેલ  - Page 2

શું તમે થોડી રજાઓમાં ઉત્તરાખંડ તરફ ફરવા જવાનું વિચારી રહ્યા છો, નૈનીતાલની મુલાકાત લો.

10 March 2024 9:07 AM GMT
પ્રવાસીઓના સમૂહો તળાવ કિનારે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

મુસાફરોને મોટી રાહત : લોકલ, મેમુ, ડેમુ ટ્રેન પરનો કોરોનાકાળનો મેલ એક્સપ્રેસનો 20 રૂપિયાનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો

3 March 2024 4:26 AM GMT
રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે. છેલ્લા ઘણા સમયથી જેની માગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી...

યાત્રી કૃપયા ધ્યાન દે ! પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ 03 ટ્રેનનો સમય લંબાવ્યો, જાણો માહિતી

29 Feb 2024 11:23 AM GMT
મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.

કેદારનાથ, લક્ષદ્વીપનો બીચ, PM મોદીની એક મુલાકાતે આ 5 પર્યટન સ્થળોની બદલી નાખ્યું નસીબ...

26 Feb 2024 9:08 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા ઉતર્યા હતા અને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહયા છો, તો અરુણાચલની આ જગ્યાઓ પર જઈ શકાય જે અપાર સુંદરતા ધરાવે છે.

25 Feb 2024 11:44 AM GMT
આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે.

શું તમે આગ્રા તરફ ફરવા જવાનું વિચારો છો, તો સાથે આ જગ્યાઓની પણ મુલાકાત લો.

24 Feb 2024 11:07 AM GMT
આગ્રામાં આ દિવસોમાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે.

અરુણાચલના આ સ્થળોમાં અપાર સુંદરતા, ઉનાળામાં કરો ત્યાં જવાનો પ્લાન..

20 Feb 2024 11:17 AM GMT
અરુણાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે

જો તમે આગ્રામાં તાજમહોત્સવમાં જવાના છો, તો આ જગ્યાઓને પણ કરી લો યાદીમાં સામેલ..!

19 Feb 2024 11:08 AM GMT
આગ્રામાં આ દિવસોમાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે. 17મી ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ ઉત્સવ 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

ભારતના સ્થાળો જે વસંતઋતુમાં બની જાય છે વધુ સુંદર.. જાણો અહી..

18 Feb 2024 11:02 AM GMT
મોટાભાગના સ્થળોએ ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ સુધીનું હવામાન ખુશનુમા હોય છે. આ સિઝન મુસાફરી માટે ખૂબ જ સારી છે.

આ 5 સ્થળો વિના દિલ્હીની મુલાકાત અધૂરી, તમે વીકએન્ડમાં મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.

17 Feb 2024 12:28 PM GMT
દેશની રાજધાની દિલ્હીનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે. અહીં ફરવા માટે ઘણા ઐતિહાસિક સ્થળો છે.

જો તમે ઓછા ખર્ચે તમારા લગ્નની દરેક ક્ષણને યાદગાર બનાવવા માંગો છો, તો ગોવા તેના માટે યોગ્ય સ્થળ..!

16 Feb 2024 12:52 PM GMT
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે.