Connect Gujarat

ટ્રાવેલ  - Page 3

શિયાળા દરમિયાન ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે મહારાષ્ટ્રનું રત્નાગિરી, તો પ્રકૃતિ પ્રેમીઓ માટે ઘણા ખાસ વિકલ્પો.

9 Feb 2024 9:52 AM GMT
મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રમાં સ્થિત રત્નાગિરી એક તરફ સમુદ્ર અને બીજી તરફ પર્વતોથી ઘેરાયેલું છે.

અમદાવાદથી અયોધ્યા “આસ્થા સ્પેશિયલ ટ્રેન” શરૂ, રામલલ્લાના દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

8 Feb 2024 8:59 AM GMT
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.

ઈરાને વિઝાની શરતોમાં કર્યો ફેરફાર, ભારતીય નાગરિકો માટે વિઝા સુવિધા સમાપ્ત કરવાની કરી જાહેરાત

6 Feb 2024 5:04 PM GMT
ઈરાને વિઝાની શરતોમાં ફેરફાર કરીને ભારતીય નાગરિકો માટે વિઝા સુવિધા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. મતલબ કે ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટથી જ ઈરાન જઈ...

જો તમે વેલેન્ટાઈન વીક પર તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત લઈ શકાય.

6 Feb 2024 12:07 PM GMT
જો તમે પણ તમારા જીવનસાથી સાથે પ્રેમભરી ક્ષણો વિતાવવા માટે કોઈ પ્રવાસન સ્થળે જવાનું વિચારી રહ્યા છો, તો આ જગ્યાઓ પર જઈ શકાય.

જો તમે બાળકો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો,તો આ બાબતોનું હંમેશા ધ્યાનમાં રાખો

5 Feb 2024 10:13 AM GMT
બાળકો સાથે રોડ ટ્રીપનું આયોજન કરતી વખતે માતા-પિતાએ શું સાવચેતી રાખવી જોઈએ.

મધ્યપ્રદેશ બાજુ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો એક વાર આ કિલ્લાઓની મુલાકાત જરૂર લો.

3 Feb 2024 12:25 PM GMT
ભારતદેશ તેના સમૃદ્ધ ઇતિહાસ અને વારસો માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં એવી ઘણી ઐતિહાસિક ઈમારતો છે, જે તમને દેશના ઈતિહાસમાં ડોકિયું કરવાનું મન થાય છે....

રાજસ્થાનના આ કિલ્લાઓ જોધપુરનો ઇતિહાસ જણાવે છે, તો આ સ્થળની મુલાકાત ચોક્કસ લો.

2 Feb 2024 3:38 PM GMT
મેહરાનગઢ કિલ્લો આ શહેરનું ગૌરવ છે. લગભગ 125 મીટર ઉંચી ટેકરીની ટોચ પર આવેલો આ કિલ્લો લગભગ 500 વર્ષ જૂનો છે

રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળાની 15 ફેબ્રુઆરીથી શરૂઆત,તો અહીં ફરવા આવવાનું આયોજન બનાવી શકો છો

1 Feb 2024 12:51 PM GMT
નાગૌર પશુ મેળો એ રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળો છે, જે દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાય છે.

રાજસ્થાન ઉદયપુરના આ 3 કિલ્લાઓ ગૌરવ છે, એક વાર તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ

31 Jan 2024 6:46 AM GMT
અહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે.

શું તમે રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જયપુરમાં આ કિલ્લાઓની મુલાકાત અવશ્ય લો

28 Jan 2024 11:12 AM GMT
અહીં ઘણા સુંદર મહેલ અને કિલ્લાઓ છે, જેને દરેક વ્યક્તિ જોવા માંગે છે.

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, આ રીતે તેની થઈ હતી શરૂઆત..!

25 Jan 2024 5:43 AM GMT
દર વર્ષે 25 જાન્યુઆરીને ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસન દ્વારા લોકોને માત્ર અનુભવ જ નથી મળતો.