Connect Gujarat
દેશ

તુર્કી : 6.7 તીવ્રતાના ભારે ભૂકંપથી 10 ઇમારતો ધરાશાયી, 14 લોકોના મોત

તુર્કી : 6.7 તીવ્રતાના ભારે ભૂકંપથી 10 ઇમારતો ધરાશાયી, 14 લોકોના મોત
X

તુર્કીમાં શુક્રવારે આવેલ 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી થઈ છે. ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશો

ઇરાક, સીરિયા

અને લેબેનોનમાં પણ અનુભવાયા હતા.

ભૂકંપના કારણે 14 લોકોના મોત થાય છે તેમજ 200થી વધુ લોકો ભૂકંપ આવવાના કારણે ઘાયલ થયા છે. ભૂકંપમાં સૌથી વધુ નુકશાન તુર્કીના પૂર્વ ઇલાજિંગ પ્રાંતમાં થયું છે. તુર્કી સરકાર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. તુર્કીના પડોશી દેશો ઇરાક, સીરિયા અને લેબેનોનમાં પણ ભૂકંપના આચકા આવ્યા હતા. પરંતુ હજુ સુધી આ દેશોમાં નુકશાન થયાના કોઈ પુરાવા મળ્યા નથી.

Next Story