• દેશ
વધુ

  અમેરિકા : હેલિકોપ્ટર દુર્ઘટનામાં એનબીએના સુપરસ્ટાર કોબી બ્રાયન અને તેમની દીકરી ગિયાનાનું નીપજયું મોત

  Must Read

  જુનાગઢ : તગારા-પાવડા લઈને ખાડા પુરવા નીકળ્યાં NCPના કાર્યકરો, રેશ્મા પટેલ સહિત 10 લોકોની અટકાયત

  જુનાગઢ શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે NCP દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં NCPના અગ્રણી રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓની...

  ભરૂચ : કોલેજમાં પરીક્ષા વેળા વર્ગોમાં સોશિયલ ડીસટન્સ પણ પરીક્ષા બાદ છાત્રોના ટોળા

  ભરૂચની એમ.કે.કોલેજ ખાતે ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સોશિયલ ડીસ્ટનસીંગના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં હતાં. હજી કોરોના વાયરસનો...

  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતા પાસેથી જન્મદિવસનું માગ્યું આ ખાસ ગિફ્ટ

  17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસે અનેક લોકો, નેતાઓ અને...

  અમેરિકન બાસ્કેટબોલ લીગ ‘એનબીએ’ના દિગ્ગજ ખેલાડી કોબી બ્રાયન અને તેમની દીકરીનું કેલિફોર્નિયામાં એક હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. બ્રાયન રવિવારે તેમના પ્રાઈવેટ હેલિકોપ્ટરથી મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેમની 13 વર્ષની દીકરી ગિયાના અને સપોર્ટ સ્ટાફના અન્ય 7 લોકો પણ હેલિકોપ્ટરમાં જ હતા.

  યુએસ પોલીસના જણાવ્યા પ્રમાણે કૈલાબસાસમાં બ્રાયનનું હેલિકોપ્ટર સંતુલન ગુમાવતા ધડાકાભેર નીચે પડ્યું હતું. આમ, હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા દરેક લોકોના મોત થયા છે. કોબી બ્રાયને બાસ્કેટબોલના ખેલાડી તરીકે તેના કેરિયરના 20 વર્ષ લોસ એન્જલસ લેકર્સ ટીમ સાથે પસાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી હતી. બ્રયાને અમેરિકન ટીમને ઓલિમ્પિકમાં બે વાર ચેમ્પિયન બનાવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  જુનાગઢ : તગારા-પાવડા લઈને ખાડા પુરવા નીકળ્યાં NCPના કાર્યકરો, રેશ્મા પટેલ સહિત 10 લોકોની અટકાયત

  જુનાગઢ શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે NCP દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં NCPના અગ્રણી રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકર્તાઓની...
  video

  ભરૂચ : કોલેજમાં પરીક્ષા વેળા વર્ગોમાં સોશિયલ ડીસટન્સ પણ પરીક્ષા બાદ છાત્રોના ટોળા

  ભરૂચની એમ.કે.કોલેજ ખાતે ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સોશિયલ ડીસ્ટનસીંગના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં હતાં. હજી કોરોના વાયરસનો ભય ઓછો થયો નહિ હોવાથી...

  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતા પાસેથી જન્મદિવસનું માગ્યું આ ખાસ ગિફ્ટ

  17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસે અનેક લોકો, નેતાઓ અને અનેક દેશના વડાપ્રધાન, બોલિવૂડ સેલેબ્સ...

  ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ‘ગોલ્ડન ટોપી’ ,ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ‘ગોલ્ડન તલવાર’ આપી ચેન્નઈ સુપર કિંગ્સે કર્યું સન્માન

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિની શરૂઆતમાં હજી થોડા કલાકો બાકી છે. આ ટૂર્નામેન્ટ શનિવાર, 19 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહી...
  video

  ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

  ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી...

  More Articles Like This

  - Advertisement -