Connect Gujarat
ગુજરાત

વડોદરા: આલોક કંસલ બન્યા પશ્ચિમ રેલવેના નવા મહાપ્રબંધક

વડોદરા: આલોક કંસલ બન્યા પશ્ચિમ રેલવેના નવા મહાપ્રબંધક
X

ભારતીય રેલ એંજીન્યરીંગ સેવા (IRSE)ના 1983 બૈચના વરિષ્ઠ અધિકારી આલોક કંસલે મંગળવાર, 14 જાન્યુઆરી, 2020ના દિવસે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પદનો કાર્યભાર સંભાળ્યો હતો. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પદનો કાર્યભાર ગ્રહણ કરતા પહલા આલોક કંસલ રેલવે બોર્ડમાં પ્રધાન કાર્યપાલક નિર્દેશક/સિવિલ ઇંજીનિયરિંગ (યોજના)ના પદ પર કાર્યરત હતા.

કંસલે રૂડ઼કી વિશ્વિવિદ્યાલયથી સિવિ‍લ

ઇંજીનિયરિંગમાં સ્વર્ણ પદકની સાથે પોતાનું ગ્રેજુએશન પૂરૂં કર્યું હતું.તેમને તેજ

ઇંસ્ટી્ટ્યૂટમાંથી સ્ટ્રક્ચમરલ ઇંજીનિયરિંગમાં પણ સુવર્ણપદકની સાથે તેમની માસ્ટર

ડિગ્રી પણ મેળવી હતી. કંસલ અત્યાર સુધીમાં પોતાના કેરીયર દર્મિયાન અને ક મહત્વના પદ

ઉપર કાર્ય કરી ચુક્યા છે.

અત્યાર સુધીમાં તેમને ભારતીય રેલ ઇંજીનિયરી સેવામાં

35 વર્ષનો લાંબો અનુભવ છે. કંસલ ભારતીય રેલની પહલી શતાબ્દી એક્ષપ્રેસ, હાઈ સ્પીડ ટ્રેનની શરૂઆતથી જોડાયેલા પહલા ઇંજીનિયરિંગ સહાયક અધિકારી હતા.તેમને

હાઈ સ્પીડ અને હૈવી ડેંસિટી ટ્રૈફિક રૂટના પરિચાલન અને અનુરક્ષણમાં 18 વર્ષોથી પણ વધારે

અનુભવ મેળવ્યો છે.તેઓ ભારતીય રેલના સૌથી મોટા મંડળ દિલ્લી મંડળની ઇંજીનિયરિંગ શાખાના

પ્રધાન હતા તથા બિલાસપુર અને ઉત્તર રેલવે ઝોનમાં મુખ્ય ટ્રેક ઇંજીનિયર તરીકે કાર્ય

કરી ચૂકયા છે.

તેમણે ઉત્તર રેલવે, ઉત્તર

મધ્ય રેલવે અને પશ્ચિમ મધ્ય રેલવેના રાજધાની રૂટોં ઉપર પહેલા વેહિક્યૂલર UDFDને અંતિમ રૂપ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કંસલે "A-Z

ફૉર ક્વોલીટી કંટ્રોલ એંડ ઇંસ્પેકશન ઑફ કોંક્રીરીટ સ્લીરપર્સ"

શીર્ષક પુસ્તક પણ લખ્યું છે.કંસલને IRSEમાં 35થી વધુ વર્ષોનો

અનુભવ છે તથા તેઓ પોતાના નિર્દેશનમાં વિભિન્ન પરિયોજનાઓને સંરચનાત્મક અને અનુશાસનથી

પરિપૂર્ણ દૃષ્ટિકોણ વડે અંજામ તક પહોંચાડી છે.

Next Story