• ગુજરાત
વધુ

    વડોદરા જિલ્લાને સચિવ અને ફિલ્મ અભિનેતા આમિરખાનના હસ્તે એનાયત થયો સ્વચ્છતા દર્પણ એવોર્ડ

    Must Read

    સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની...

    ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

    ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને...

    બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

    બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ...

    જિલ્લા વિકાસ અધિકારીએ એવોર્ડ સ્વીકાર્યો

    ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા વડોદરા જીલ્લાને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઓડીએફ સસ્ટનેબિલિટી અને સ્વચ્છતા દર્પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ સચિવ પરમેશ્વરન ઐયર અને જાણીતા ફિલ્મ અભિનેતા અને બ્રાન્ડ એમ્બેસેડર આમિર ખાનના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

    નોંધ લેવી ઘટે કે સ્વચ્છતા દર્પણ રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ગુજરાત રાજ્યના આઠ જીલ્લાઓ  પ્રથમ રેંકમાં આવ્યા છે અને તે પૈકી વડોદરા જિલ્લાની કામગીરી એવોર્ડને પાત્ર ઠરી છે.આ સિદ્ધિ માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત કર્મયોગીઓને અભિનંદન આપ્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની...
    video

    ભરૂચ : બળાત્કારની ઘટનાના આરોપીઓને કડક સજાની માંગ સાથે અલ્પસંખ્યકો દ્વારા આવેદન અપાયું

    ભરૂચ જિલ્લા કલેક્ટરને કોડીનારમાં થયેલ ગેંગરેપના આરોપીઓને સખત સજાની માંગ સાથે શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું....
    video

    બિહાર: પ્રથમ ચરણ માટે આજે નેતાઓના પ્રચારનો અંતિમ દિવસ, 28 તારીખે મતદારો કરશે ફેંસલો

    બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. 71 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થવાનું...
    video

    ભરૂચ : રામપરા ગામે પ્રેમીએ કરી પ્રેમીકાની હત્યા, જાણો શું હતું પ્રેમ સંબંધના “કરૂણ” અંજામનું કારણ..!

    ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રામપરા ગામે પ્રેમીએ પોતાની પ્રેમિકા પર શંકા રાખી ઝઘડો કર્યો હતો. જેમાં પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ પ્રેમિકાને 3 સંતાનોની...
    video

    જુનાગઢ : આસમાનને આંબતા ગિરનાર પર્વતની જેમ રોપ-વેની ટિકિટના ભાવ પણ આસમાને, જુઓ પછી ધારાસભ્યએ શું કર્યું..!

    જુનાગઢ જીલ્લામાં ગિરનાર રોપ-વેની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે રોપ-વેના દરમાં ઘટાડો કરવા માટે જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી...

    More Articles Like This

    - Advertisement -