Connect Gujarat
ગુજરાત

વડોદરાઃ આરોગ્ય વિભાગની કામગીરી શરૂ, વિવિધ સ્થળે 4 ટીમોએ કર્યું સર્ચ

વડોદરાઃ આરોગ્ય વિભાગની કામગીરી શરૂ, વિવિધ સ્થળે 4 ટીમોએ કર્યું સર્ચ
X

આટા મેકર, સુપર બ્રેડ કંપની અને મી.પફને ત્યાં તપાસ કરી ચીજ વસ્તુઓનાં નમૂના લીધા

આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગર સેવાસદનનું આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં. શહેરમાં આટા મેકર, સુપર બ્રેડ કંપની અને મી.પફને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="70140,70141,70142"]

વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય વિભાગની 4 જેટલી ટીમોએ શહેરનાં જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી વિવિધ ચીજ વસ્તુઓનાં નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા દિવાળી ટાણે કરવામાં આવેલી આ કામગીરીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Next Story