Connect Gujarat
ગુજરાત

ઈટલીનાં વેનીસ સિટી જેવું લાગતૂં ગુજરાતનું આ શહેર...જૂઓ તેનો આકાશી નજારો

ઈટલીનાં વેનીસ સિટી જેવું લાગતૂં ગુજરાતનું આ શહેર...જૂઓ તેનો આકાશી નજારો
X

આકાશમાંથી રમણીય લાગતા વડોદરા શહેરમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખુલી

વડોદરા શહેરમાં જામેલા વરસાદી માહોલને પગલે ઠેક ઠેકાણે પાણી ભરાતાં લોકો તો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. પ્રથમ નજરે આહલાદક લાગતું આ શહેર વડોદરા તંત્રની લાપરવાહીની પોલ ખોલી રહ્યુ છે. જોકે તેનો આકાશી નજારો તો આહલાદક લાગે છે.

શહેરનાં સુભાનપૂરા વિસ્તારનો આ વિડિઓ તંત્રની પ્રિ-મોંનશુન કામગિરીની પોલ ખોલી રહ્યો છે. ગત રાત્રિ દરમિયાનથી પડી રહેલા વરસાદે સમગ્ર સુભાનપૂરા વિસ્તારમાં પાણી જ પાણી કરી નાખ્યું છે. રોડ રસ્તા પાણી માં ગરકાવ થયાં છે. અને રસ્તા ઓ ઉપર પાણી ભરતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Next Story