Connect Gujarat

દુનિયા - Page 3

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષે વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે,સત્તાવાર કાર્યક્રમ જાહેર

18 Nov 2021 11:00 AM GMT
વેસ્ટ ઈન્ડીઝમાં પહેલીવાર અંડર-19 વર્લ્ડ કપ આયોજિત કરાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે,

ચીનનું ષડયંત્ર : દોકલામ સરહદ નજીક ઘુસણખોરી કરી 4 નવા ગામ વસાવ્યા, ભારત માટે ચિંતાનો વિષય

18 Nov 2021 7:03 AM GMT
વૈશ્વિક શોધકર્તાઓએ સેટેલાઈટ તસવીરો દ્વારા નવો ઘટસ્ફોટ થયો છે. આ તસવીરમાં સ્પષ્ટ રીતે ચીનના ગામ નજરે પડી રહ્યાં છે

રાજ્યમાં ધોરણ 1થી5ની શાળાઓ શરૂ કરવા બાબતે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું મોટું નિવેદન

17 Nov 2021 12:13 PM GMT
જીતુ વાઘાણી કહ્યું કે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ થવા વાતાવરણ અનુકૂળ છે, વાતાવરણ સારૂ તો બન્યું છે વધુ સારુ બનાવવાનું છે.

"તેરી લાડકી મેં" : ગુજરાતની ગરીબ લાડકવાયીઓ માટે કીર્તિદાન ગઢવીએ USમાં "લાડકી" પ્રોજેક્ટ લોન્ચ કર્યો

17 Nov 2021 3:52 AM GMT
ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના દરેક કાર્યક્રમમાં લાડકી ગીત ગાય તો છે. સાથે જ તેઓ લાડકવાયીઓની ચિંતા પણ કરે છે. હાલમાં કોરોનાની મહામારી...

ટી-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ થયો જાહેર; કુલ 45 મેચો રમાશે

16 Nov 2021 12:12 PM GMT
T20 World Cup 2021 નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 World Cup 2022ના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ

અમેરિકામાં કિર્તીદાને છેડ્યું 'લીલી લીંબડી રે...' ગીત અને મહિલાઓએ કરી ડોલરની વર્ષા

16 Nov 2021 11:58 AM GMT
એટલાન્ટામાં કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને હિન્દી ફિલ્મના ગીતો ગાતાં ગુજરાતી મહિલાઓ સહિત સૌ કોઈ ઝૂમી ઊઠ્યા હતા.

અફઘાનિસ્તાન: નમાઝ દરમ્યાન મસ્જિદમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત-12 ઈજાગ્રસ્ત

12 Nov 2021 12:04 PM GMT
વિસ્ફોટમાં સ્થાનિક મૌલવી સહિત ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

T-20 વર્લ્ડ: સેમીફાયનલમાં હારથી ભડક્યા પાકિસ્તાની યુઝર્સ,સોશ્યલ મીડિયામાં હસન અલી અને તેની પત્નીને ટાર્ગેટ કરાયા

12 Nov 2021 10:53 AM GMT
હસન અલીએ મેથ્યૂ વેડનો કેચ છોડ્યો અને ત્યારપછી વેડે બેક ટુ બેક 3 સિક્સ મારી મેચ પલટી નાખી હતી

ઇન્ટાગ્રામ લાવી રહ્યું છે જબરદસ્ત ફીચર,એપ જાતે જ કહેશે કે બહુ ઓનલાઇન રહ્યા હવે થોડો આરામ કરી લો

12 Nov 2021 10:43 AM GMT
ઇન્ટાગ્રામ ઇચ્છે છે કે તમે વધારે સમય સુધી ઑનલાઇન ન રહો અથવા વધારે સમય સુધી સ્ક્રીન સામે સમય ન વિતાવો

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે હશે કેપ્ટન

12 Nov 2021 8:45 AM GMT
BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે

T20 વર્લ્ડકપ: પાકિસ્તાનનો આ બેટ્સમેન 2 દિવસ પહેલા હોસ્પિટલમાં હતો, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કરી ફટકાબાજી

12 Nov 2021 7:07 AM GMT
મોહમ્મદ રિઝવાને આ મેચમાં 52 બોલનો સામનો કરીને 67 રનની ઈનિંગ રમી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં 1000 રન પૂરા કર્યા.

ફ્રાન્સમાં કોરોનાનો વિસ્ફોટ, 24 ક્લાકમાં જ 11 હજાર કેસ

11 Nov 2021 8:05 AM GMT
સંક્રમણ કાબૂમાં કરવા રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે લોકો વેક્સિન લગાવો સાથે 65 થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો પણ વાત કરી છે
Share it