Connect Gujarat

દુનિયા - Page 4

પાપુઆ ન્યુ ગિનીમાં 6.9 ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, 1 હજારથી વધુ ઘર નાશ પામ્યા

25 March 2024 9:12 AM GMT
પૂરગ્રસ્ત ઉત્તરી પાપુઆ ન્યુ ગિનીમાં 6.9 ની તીવ્રતાના ભૂકંપથી ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને અંદાજિત 1,000 ઘરો નાશ પામ્યા હતા, અધિકારીઓએ...

હોળીના તહેવાર વચ્ચે બિહારમાં એક દુ:ખદ દુર્ઘટના, બે અલગ-અલગ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત

25 March 2024 6:56 AM GMT
હોળીના તહેવાર વચ્ચે બિહારથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હોળીના દિવસે પણ બિહારના અનેક જિલ્લાઓ માર્ગ અકસ્માતનું કારણ બની ગયા...

રશિયાએ ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો હવાઈ હુમલો કર્યો, મિસાઈલ પોલેન્ડની સરહદમાં ઘૂસી

24 March 2024 1:48 PM GMT
રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.

મોસ્કો પર હુમલો કરનાર 4 આતંકીઓની ધરપકડ, યુક્રેન તરફ ભાગી રહ્યા હોવાનો દાવો

24 March 2024 5:10 AM GMT
રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું...

પુતિન સરકારનો આરોપ, રશિયામાં થયેલા આતંકી હુમલામાં યુક્રેનનું કનેક્શન, વાંચો શું છે મામલો

24 March 2024 4:37 AM GMT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે રાજધાની મોસ્કોમાં કોન્સર્ટ હોલ પર થયેલા હુમલાના સંબંધમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.આ...

મોસ્કોમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત..

23 March 2024 11:33 AM GMT
ખિન્શ્તેને જણાવ્યું હતું કે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મોસ્કોના એક શોપિંગ મોલમાં આતંકીઓએ કર્યુ અંધાધુંધ ફાયરિંગ, 60ના મોત

23 March 2024 3:02 AM GMT
રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો...

ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા

22 March 2024 4:48 PM GMT
ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે. વિદ્યાર્થીની જેન્યુઈન...

PM મોદી બે દિવસના ભૂટાનના પ્રવાસે, વિદેશી ધરતી પર કરાયું ભવ્ય સ્વાગત

22 March 2024 9:27 AM GMT
PM મોદી બે દિવસીય પ્રવાસે ભૂટાન પહોંચ્યા છે. ભુતાનના PM શેરિંગ ટોબગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું

આફઘાનિસ્તાનની બેંકમાં આત્મઘાતી હુમલો, 3 લોકોના મોત

21 March 2024 11:45 AM GMT
અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ગુરુવારે એક પ્રાઈવેટ બેંકમાં એક વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી હતી

'અમે આ મામલે ગંભીર છીએ', અમેરિકાએ આતંકવાદી પન્નુના મામલામાં ભારતને કરી આ વિનંતી...

21 March 2024 6:54 AM GMT
ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત,વાંચો શું છે કારણ

20 March 2024 12:27 PM GMT
રશિયામાં 5મી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ વડાપ્રધાન મોદીએ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.