Connect Gujarat
દેશ

બીજી મા સિનેમા : બ્લેન્ક મારે જેવુ જોઈએ એવુ લઈને જ જંપીશ

બીજી મા સિનેમા : બ્લેન્ક મારે જેવુ જોઈએ એવુ લઈને જ જંપીશ
X

આઈ.પી.એલ.ની સેમિફાઈનલ - ફાઈનલ સુધી હવે રોજ ક્રિકેટ રમાશે નહિં. ક્રિકેટ રસિયાઓને રાત્રે ૮.૦૦ પછી શું કરવું એ પ્રશ્ન રહેશે. એનો જવાબ છે. આઈનોક્ષમાં રજૂ થયેલી ફિલ્મ : ‘બ્લેન્ક’ સની દેઓલની ફિલ્મ છે.

બોબી ફેઈમ ડિમ્પલ, કાકા (રાજેશ ખન્નાની પત્ની) તેની બહેન સિમ્પલ કાપડિયા, જે કાકા સાથે એક ફિલ્મમાં આવેલ, જેનું ગીત :

આતે જાતે ખૂબસુરત આવારા સડકો પેં

કભી કભી ઈત્તફાક સે

કિતને અન્જાન લોગ મીલ જાતે હૈ

ઉનમેં સે કુછ લોગ, ભૂલ જાતે હૈ

કુછ યાદ રહ જાતે હૈ.

એ સિમ્પલનો પુત્ર કરન જે બ્લેન્કમાં હનીફનું પાત્ર પૂરેપૂરી તૈયારી, ઈમાનદારી સાથે કરે છે. ખૂંખાર આતંકવાદીનો અભિનય સુપર્બ, હવે દિગ્દર્શક વિચારે આતંકવાદી ડાન્સ કરે તો ખુન્નસ ઓગળી જાય એટલે બેક ટાઈટલમાં મહેમાન કલાકાર અક્ષયકુમાર એક શોટમાં ઢંગ વગરના કપડા પહેરે અને બરાડા પાડે (ગીત ગાય) બીજા શોટમાં કરન કાપડિયા વેલ ડ્રેસમાં ડાન્સના સ્ટેપ લે જેથી ધીસ ન્યુ કમર એકટર ડેબ્યુ એવોર્ડ ઓફ ધ યર નો હકદાર બને. કેમ અક્ષયકુમારે આ ફિલ્મના બેક ટાઈટલના ગીતમાં ડાન્સ કર્યો ? કારણ એની પત્ની ટ્વિંકલ ખન્ના નો પતિ, જે સિમ્પલ કાપડિયાનો પુત્ર કરન કે જેનો અક્ષકુમાર માસા થાય, આમ બધે જ પારિવારીક ગઠબંધન જોર પકડી રહ્યું છે.

પાત્રવરણી :

સની દેઓલ : એ.ટી.એસ. ચીફ : દિવાન

કરનવીર શર્મા : રોહિત

ઈશીતા દત્તા : હુશના

કિશોરી સહાને : દિવાનની પત્ની

જમીલ ખાન : મકસૂદ

સ્ટંટ : વિક્રમ દહિયા

દિગ્દર્શક અને લેખક : બેહઝાક ખંભાતા

નિર્માતા : રાહુલ ગાંધી, નિશાંત પીટી, વિશાલ રાણા

સુપર્બ એડિટીંગ : સંજય શર્મા.

સંવાદ :

  • મૈં મુઝાહિદ ર્હૂં, કુરબાની મેરા મઝહબ હૈ.
  • ‘તહેરીન હિંદ મકસૂદ’ કાલ્પનિક આતંકવાદી સંગઠન. તહેરીન એટલે પ્રસંશા, સરાહના, તારીફ. મકસૂદ એટલે અભિપ્રેત, ઈચ્છીત, ઉદિષ્ટ.
  • તુમ્હે નઝર મીલાને સે તકલીફ હો રહી હૈ.
  • તુમ્હારે સીને મેં સ્યુસાઈડ બોમ્બ હૈ.
  • સ્યુસાઈડ બોમ્બ કા કનેક્શન મેરી ધડકન સે હૈ, જબ તક મેરી સાંસ ચલેગી તબ તક યહ નહીં ફૂટેગા, સાંસ રુક ગઈ તો બોમ્બ ફૂટ જાયેગા.
  • મેરે સીને મેં લગે હુએ સ્યુસાઈડ બોમ્બ કા કનેક્શન ૨૪ સ્લીપર્સ સ્યુસાઈડ કે સાથ જુડા હુઆ હૈ.
  • મેરી ધડકન રૂકી તો ઉસકે સાથ ૨૪ બોમ્બ ફૂટેંગે.

હનીફ : મેરે સીને મેં એક હી આગ હૈ, એક હી આવાઝ હૈ.

દિવાન (સની દેઓલ) : ઉસકા નામ બતાઓ.

હનીફ : ફારૂક અલી.

દિવાન (સની દેઓલ) : રોહન (એનો પુત્ર), કહા હૈ.

પત્ની : પાર્ટી મેં ગયા હૈ, ઉસકા ફોન નહીં લગ રહા હૈ.

દિવાન : પુલીસ કી ગિરફતારી મેં હૈ. પુલીસને રેડ કરી, વહ ડ્રગ લેતા હૈ. ઐસા શક હૈ.

દિવાન : ઉસકા બાપ ભી બોલેગા (અસ્સલ અવાજ, ત્રાડ, ઢાઈ કિલો કા હથોડા વાળો)

દિવાન : સુબહ કા ભુલા શામ કો ઘર લૌટ આતા હૈ. મુઝે નાઝ હૈ તૂ તાલીમ તો નહીં ભુલા

હનીફ : યાદ કરો શીવડી ચાલ, ૨૦૨ પૂરા ઇલાકા જલ રહા થા, મેરે અબ્બા જાનને કીતને ફોન લગાયે, આપને ક્યૂં નહીં ઉઠાયે ?

દિવાન : ઉસ વક્ત મેરે પાસ ફોન નહીં થા.

હનીફા : જબ આપકા પરિવાર આબાદ હો રહા થા (પત્નીની પ્રસુતિમાં પુત્ર જન્મ થયો. તબ હમારા બરબાદ હો રહા થા.)

આજ રાત ૧૨.૦૦ બજે ૨૪ ટ્રેનો મેં એક સાથ ધમાકે હોંગે, પુરા હિંદુસ્તાન હિલ ઉઠેગા. ફિર ક્યા હોગા... વહી, શોર શરાબા, નાકાબંધી, ન્યૂઝ ચેનલો કા ઝમેલા, ડિબેટ, યહ શહર (મુંબઈ) કી આદત હૈ સબ ભૂલ જાતે હૈ, સબ ચલતા રહેતા હૈ કી આદત ઘર કર ગઈ હૈ.

ઓફિસર : મુશ્કીલ સે મેગ્નમ્ ટૂર ટ્રાવેલ્સ કી ઓફીસ મેં પાંચ આદમી બૈઠ શકતે, ઔર મેરે સામને સે ૧૦, ૧૨ લોગ નીકલે. યકીન ઈસકી ઓફીસ કી બાજુ કી દુકાન મેં અંદર સે જાને કા કોઈ રસ્તા હોગા.

દિવાન : બાજુમેં નહિં ઓફિસમે નીચે હોગા.

દિવાન : પોલિટીશીયન ઔર બિલ્ડર કે રહેમ સે તું લીડર હો ગયા, સાલે ગુંડે.

દિવાન : સબ ખેલ હૈ. દેશભક્તિ કા, યહ બિઝનેશ હૈ. બડી બડી અસ્પતાલો મેં ક્યા હૈ ? બિમારીઓ કા ડર, મોત કા ખૌફ દિખાકે લૂંટતે હૈ.

હનીફ : કભી કભી ઈમાનદારો કો અંધેરે મેં રખના પડતા હૈ.

ગીત : હોંસલ થકે નહિ, ઉમ્મીદે કમ નહિ, ફિર સુબહ એક નયી,

તુઝ મેં આગ બાકી હૈ, અંબર કો ઝુકા દેગી, આગે બઢ. આગ બઢ.

ટ્રેન કી ૧૦ નંબર કી બોગી મેં એક લેડી અફસર હૈ.

દિવાન : મૈં જાનતા હૂં વહ હસ્ના હૈ, હનીફ કી બહન.

દયાલ (સની દેઓલ) એની એ.ટી.એસ.ની ટીમ સાથે મેગ્નમ ટૂર એન્ડ ટ્રાવેલ્સના અંડરગ્રાઉન્ડ ભોંયરામાં ત્રાટકે વીથ લેટેસ્ટ, રિવોલ્વર, બુલેટ પ્રૂફ જેકેટ, હેલ્મેટ, મશીનગન વીથ લાઈટ અને આતંકવાદીઓએ જેહાદી બનાવવાની તાલીમ આપવા રાખેલા આબાલવૃધ્ધોને છોડાવે ખૂનામર્કી થાય, ખેદાનમેદાન, તહસનહસ, અને દિગ્દર્શકને યાદ આવે વન ટુ વન ફાઈટ સીક્વન્સ તો ફિલ્માંકન થઈ જ નહિં, સની દેઓલ હોય ને, ફાઈટ ના હોય, દર્શકો કબૂલ નહિં કરે, ઢીસૂમઢીસૂમ એટલે ફાઈટના દ્રશ્યો એકથી એક ચઢિયાતા અને આખરે હિન્દી ફિલ્મનો હિરો વીન. ટાઈમ પાસ, વીથ પોપકોર્ન ઓલ ધ બેસ્ટ.

Next Story