Connect Gujarat
ટેકનોલોજી

ઇસરોએ શ્રીહરિકોટા થી પીએસએલવી સી - 38 રોકેટ લોન્ચ કર્યું

ઇસરોએ શ્રીહરિકોટા થી પીએસએલવી સી - 38 રોકેટ લોન્ચ કર્યું
X

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા થી પીએસએલવી - સી 38 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે, આ સેટેલાઈટ્ નિયંત્રણ સીમા પર નજર રાખશે, ભારત ઉપગ્રહ દ્રારા લગાતાર પોતાના આસમાની આંખોની તાકાતમાં વધારો કરી રહ્યું છે. નિયંત્રણ સીમા પર સુરક્ષાની ચિંતાઓ લઈને એક જરૂરત પણ છે આ માટે ઈસરોએ એક એવું ઉપગ્રહ લોન્ચ કર્યું છે.

આ ક્રમમાં ધરતીના અવલોકનમાં સ્કેલિંગ કરેલ 712 કિલોગ્રામ વજન કાર્ટોસૈટ 2 સીરીઝના આ ઉપગ્રહની સાથે 243 કિલોગ્રામ વજન ધરાવતા 30 અન્ય બધા ઉપગ્રહોને પણ એક સાથે સ્કેલિંગ કરવામાં આવશે, એએસએલવી - સી 38 ની સાથે મોકલવામાં આવેલ બધા ઉપગ્રહોનું કુલ વજન 955 કિલોગ્રામ છે,સાથે મોકલવામાં આવેલ ઉપગ્રહમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની , ઇટલી, જાપાન, લાતવિયા, લિથુઆનિયા, સ્લોવાકિયા, બ્રિટેન અને અમેરિકા સહિત 14 દેશોના 29 નૈનો ઉપગ્રહ શામિલ છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો ) એ જણાવ્યું કે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(પીએસએલવી)નું આ 40મી (પીએસએલવી - સી38) સફર છે, અને એએસએલવી ની 17મી ઉડાન છે.

Next Story