Connect Gujarat

ભરૂચ : વાલિયાના ભમાડીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસ દોડતી થઈ

6 May 2024 2:00 PM GMT
ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી રહી છે.

તમને વ્હોટ્સએપ પર કોણે બ્લોક કર્યા?, જાણો આ પદ્ધતિઓથી...

6 May 2024 1:18 PM GMT
દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ડિજિટલ યુગમાં, વોટ્સએપ એ કોઈપણ વ્યક્તિ સુધી પહોંચવાનો ત્વરિત માર્ગ છે.

વલસાડ : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ડુંગરી નજીક હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત

6 May 2024 10:06 AM GMT
વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

વડોદરા : લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ જિલ્લા ચૂંટણી અધિકારીએ વિસ્તૃત માહિતી આપી

6 May 2024 9:25 AM GMT
આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.

પંચાયત 3ના મેકર્સે અપનાવ્યો પ્રમોશનનો અનોખો રસ્તો, વીડિયો જોઈને ચાહકો થઈ ગયા સ્તબ્ધ

6 May 2024 7:38 AM GMT
પ્રાઇમની પ્રખ્યાત વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સીઝન માટે લોકોમાં ભારે ક્રેઝ છે. આ કોમેડી શોમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ અને નીના ગુપ્તા સહિત અન્ય ઘણા...

સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉછાળા, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો વધારો

6 May 2024 5:23 AM GMT
6 મે 2024 (સોમવાર) થી એક નવું વ્યવસાય સપ્તાહ શરૂ થયું છે. આજે બજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

અંકલેશ્વર : ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની પોલીસે કરી અટકાયત, રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત

5 May 2024 1:03 PM GMT
અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે સગીર વયના બાળકની અટકાયત કરી રૂ. 3.50 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કર્યો છે.

ભરૂચ : ધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેનાર જરૂરિયાતમંદો માટે સેવાકાર્ય હાથ ધરાયું

5 May 2024 12:53 PM GMT
ભરૂચ સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિ કે, જે વૃદ્ધ, અશક્ત, બિનવારસી ભાઈ-બહેનોને તેઓના આશ્રય સ્થાનમાં રાખી તમામ પ્રકારની સેવા કરે છે.

ભરૂચ : ચૈત્ર મહિનાના અંતિમ રવિવારે પ્રિયાંશી ક્લિનિક દ્વારા લીમડાના રસનું વિતરણ કરાયું…

5 May 2024 11:19 AM GMT
સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં “વિજય સંકલ્પ બાઈક રેલી” યોજાય

5 May 2024 10:17 AM GMT
જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપના સ્ટાર પ્રચારક અને અમરાવતીના સાંસદ નવનીત રાણાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં...

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો, 465 હજયાત્રીઓનું રસીકરણ

5 May 2024 9:00 AM GMT
હજ કમિટી ઓફ ઇન્ડીયાના નિયમાનુસાર ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રિકો માટે રસીકરણનું આયોજન કરવામાં આવે છે.

જુનાગઢ : ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનોએ મતદાન બહિષ્કારના શપથ લીધા, કહ્યું : નહીં કરીએ મતદાન..!

5 May 2024 8:29 AM GMT
જુનાગઢ જિલ્લાના સુખપુર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના શપથ લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો...