Connect Gujarat

સમાચાર

આ ઉનાળાની ઋતુમાં ઘરે જ ટ્રાય કરો આ લીચી આઇસ ક્રીમ...

1 May 2024 10:15 AM GMT
ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઠંડુ પીવાનું વધારે પસંદ કરતાં હોય છે,

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો...

1 May 2024 10:01 AM GMT
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સમાજની ઉન્નતી માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે.

સુરત: ભાજપના મુકેશ દલાલ બિન હરીફ થવા મામલે તાત્કાલિક સુનાવણી માંગ હાઇકોર્ટે ફગાવી

1 May 2024 9:55 AM GMT
લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ભરૂચ: જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયુ, ભાજપને મત ન આપવા લેવાય પ્રતિજ્ઞા

1 May 2024 8:19 AM GMT
જંબુસરના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

પાટણ: રાધનપુરના ભાડીયા ગામે પીવાના પાણીની પારાયણ, પ્રચાર અર્થે પહોંચેલા નેતાજીને લોકોએ ઘેર્યા

1 May 2024 7:36 AM GMT
રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે ગામમાં પ્રચાર કરવા પહોંચેલા ચંદનજી ઠાકોરને ગ્રામજનોએ ઉગ્ર રજુઆત કરી હતી

વડોદરા: ઇ બાઈક બનાવતી કંપનીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

1 May 2024 6:04 AM GMT
આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.

અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

1 May 2024 5:32 AM GMT
કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના પત્તા ખોલી નાખ્યાં છે. કોંગ્રેસે તેની પરંપરાગત રાયબરેલી બેઠક પર પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને અમેઠી...

જય જય ગરવી ગુજરાત: આજે તારીખ 1લી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ

1 May 2024 5:16 AM GMT
ગુજરાત રાજ્યની સ્થાપનામાં 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનની મહત્વની ભૂમિકા રહી છે. આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા જે ઇન્દુચાચા તરીકે...

દુબઈમાં વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ બનશે, 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે !

1 May 2024 5:05 AM GMT
UAEના દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. અલજઝીરા અનુસાર, તેને બનાવવામાં 35 અબજ ડોલર એટલે કે લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે....

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, ભુસ્ખલન સહિતની ઘટનામાં 5 લોકોના મોત

1 May 2024 4:28 AM GMT
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભૂસ્ખલન અને પૂરના કારણે 5 લોકોના મોત થયા છે. રવિવાર રાતથી અહીં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના પહાડોમાં પણ હિમવર્ષા ચાલુ છે....

આપના સાંસદ રાઘવ ચઢ્ઢા આંખની સર્જરી માટે લંડનમાં, ચૂંટણી પ્રચારમાં ન દેખાતા અણબનાવના સમાચારો વહેતા થયા હતા

1 May 2024 4:04 AM GMT
ચૂંટણી પ્રચારમાં AAP સાંસદ રાઘવ ચઢ્ઢાની ગેરહાજરી પર દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેઓ આંખના ઓપરેશન માટે બ્રિટનમાં છે. ભારદ્વાજે કહ્યું કે...