Connect Gujarat

સમાચાર - Page 2

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર કરી વાત.

26 April 2024 7:19 AM GMT
PM નરેન્દ્ર મોદી એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.

EVMને સુપ્રીમ કોર્ટની ક્લીનચીટ, બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજી ફગાવી

26 April 2024 6:47 AM GMT
સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી.

PM મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવતી પ્રચાર, 2 દિવસમાં 6 જનસભા કરશે સંબોધિત

26 April 2024 6:44 AM GMT
PM મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે.

અંકલેશ્વર: રેલવે સ્ટેશન પરથી રૂ.27 લાખ સાથે વેપારીની અટકાયત, પોલીસે તપાસ શરૂ કરી

26 April 2024 5:35 AM GMT
ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી

ગુજરાત પર જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં બચ્યુ છે માત્ર આટલું જ પાણી!

26 April 2024 5:21 AM GMT
રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો...

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત

26 April 2024 4:56 AM GMT
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.

અમિતાભ બચ્ચન લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત, મુંબઈમાં યોજાયો સમારોહ

26 April 2024 4:49 AM GMT
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીર:રામબન જિલ્લામાં રોડનો મોટો હિસ્સો તૂટી પડ્યો, 24 મકાનોમાં મોટી તિરાડ

26 April 2024 4:23 AM GMT
ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.

પત્નીના સ્ત્રીધન પર પતિનો કોઈ હક નથી, સુપ્રીમ કોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો

26 April 2024 3:57 AM GMT
સુપ્રીમકોર્ટે ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે પત્નીના સ્ત્રીધન પર પતિનું કોઈ જ નિયંત્રણ નથી.

યુસૈન બોલ્ટ T-20 વિશ્વકપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા, 11 વખત રહી ચૂક્યા છે વર્લ્ડ ચેમ્પિયન

26 April 2024 3:31 AM GMT
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓલિમ્પિક લેજેન્ડ યુસૈન બોલ્ટને આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે.

IPL: RCBએ હૈદરાબાદને હરાવ્યું, કોહલી અને પાટીદારની હાફ સેન્ચુરી

26 April 2024 3:29 AM GMT
RCBએ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવ્યું હતું.

રાશિ ભવિષ્ય 26 એપ્રિલ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

26 April 2024 2:54 AM GMT
મેષઆજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ...