IMFથી બેલઆઉટ પેકેજ માટે પાકિસ્તાની સરકારે જે શરતો મંજૂર રાખી તેને લઇ અટકળોનું બજારથયું ગરમ. રોકાણકારોને પાકિસ્તાનના ભવિષ્યને લઇનેચિંતા, પાકિસ્તાની રૂપિયાનો રેકોર્ડ નીચલા સ્તરે પહોચ્યો. ભારતીય રૂપિયો પાડોશી દેશ પાકિસ્તાની રૂપિયાથી બમણી કિંમતનો થઇ ગયો છે. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 70 પર હતો જ્યારે પાકિસ્તાની રૂપિયો 150ના...
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડા બાદ નાણાં મંત્રી અરુણ જેટલી હવે પ્રજાને લુભાવવાના પ્રસાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર લોનની ઇએમઆઇ ભાડાની રકમ કરતા પણ સસ્તી કરી દેશે. બીજી વખત સત્તામાં...
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજરોજ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છે તેવી વાત ઉચ્ચારી હતી. આ સાથે જ પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ પણ નાયબ...
સ્નેપડીલ પર ફેશનના સૌથી વધુ વિક્રેતાઓમાં ગુજરાતના વિક્રેતાવધુ ભારતની અગ્રણી વેલ્યુકેન્દ્રીત ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ ભારતના બજારોને ઓનલાઈન પર લઈ આવવાના તેના મિશનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ભારતનો વપરાશ 800 અબજ યુએસ ડોલર છે, જે સતત વધી રહ્યો છે અને વર્ષ 2025 સુધીમાં તે 2 ટ્રિલિયન...
ભારત –ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિ. અમદાવાદમાં તેની સૌપ્રથમ જાવા મોટરસાઈકલ ડિલરશિપના લોન્ચિંગ સાથે ગુજરાતમાં પ્રવેશ કરવાની જાહેરાત બ્રાન્ડ 100થી વધુ ડિલરશિપ શરૂ કરવાના તેના લક્ષ્યાંક તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને અમદાવાદમાં નવા આઉટલેટના લોન્ચિંગ સાથે ભારતમાં તેની કુલ...
જામનગર મહાનગર પાલિકા નું વર્ષ 2019-20 નું બજેટ 625.76 કરોડનું મહાનગર પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના વિરોધ અને શાસક પક્ષ ની બહુમતી ના જોરે સભા માં બજેટ પાસ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષે બજેટ...
આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે મળનારા બજેટ સત્રમાં ફક્ત લેખાનુદાન રજૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. વિધાનસભાના આ...
ભારતે પુલવામા હુમલા મામલે પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ત્યાંથી આયાત થતી તમામ ચીજો પરની કસ્ટમ જકાતનો દર વધારીને ૨૦૦ ટકા કરી છે. આમ આ પગલાને કારણે પાકિસ્તાનની ચીજોની આયાત પર મોટાભાગે અંકુશ...
મોદી સરકારની આ ટર્મનુ વચ્ચ ગાળાનુ બજેટ રજુ કરવામા આવ્યુ છે. બજેટમા ખેડૂતો થી માંડી નાના ટેક્ષ પેયર અને ઉદ્યોગકારોનુ પણ ધ્યાન રાખવામા આવ્યુ છે. તો સાથે જ સંરક્ષણ પાછળ પણ સરકારે ગત વર્ષ કરતા વધુ બજેટ ફાળવ્યુ છે. ત્યારે...
રૂ.૫૯૪ અને રૂ.૨૯૭ પ્લાન દૈનિક ૫૦૦ એમબીનો ડેટા આપે છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોએ જિયો ફોન ગ્રાહકો માટે લાંબી અવધિના રૂ.૫૯૪ અને રૂ.૨૪૭ના ખાસ પ્લાન ગુરુવારે લોન્ચ કર્યા હતા. રૂ.૫૯૪ના પ્લાનમાં જિયો ફોન ગ્રાહક દૈનિક અનલિમિટેડ ડેટા અને જિયો એપ્લીકેશન...

LATEST NEWS

MUST READ

error: Content is protected !!