વધુ

  મનોરંજન 

  ‘રેડી’ ફિલ્મમાં સલમાન સાથે કામ કરી ચુકેલા મોહિત બઘેલનું નિધન, જાણો કારણ

  સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી'માં કામ કરી ચુકેલા મોહિત બઘેલનું શનિવારે નિધન થયું છે. રાઈટર અને ડાયરેકટર રાજ શાંડિલ્યએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી છે. મોહિત લાંબા સમય થી કેન્સરની બિમારી સામે લડી રહ્યાં હતાં.

  ‘જાદુ’ની 16 વર્ષ પછી ફરી એન્ટ્રી, ક્રિશ-4માં ઋતિક રોશન સાથે જોવા મળશે

  બોલીવૂડના સુપરહીરો ઋતિક રોશન કે જેણે સતત સુપરહિટ ફિલ્મો આપી છે તે હવે તેના એલિયન દોસ્ત જાદુ સાથે આગામી ફિલ્મ ક્રિશ-4માં કામ કરશે. મોટા સ્તર પર બનાવવામાં આવનારી આ ડ્રામા ફિલ્મ, મોસ્ટ પોપ્યુલર ક્રિશ ફ્રેન્ચાઇજીનો ચોથો ભાગ...

  અભિનેતા શંશાક વ્યાસે પરપ્રાંતિય મજૂરોની દુર્દશા પર લખી કવિતા

  અભિનેતા શશાંક વ્યાસે કોરોના વાઇરસને કારણે ચાલુ લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરોની દુર્દશા પર એક કવિતા લખી છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સ્થિતિમાં તેમને જોયા પછી, કંઇ કર્યા વગર આપણે શાંતિથી ઘરે બેસી શકીશું? મને એટલું લાચાર...

  અમિતાભ બચ્ચને સંકટના સમયમાં પોસ્ટ શેર કરી લોકોને પ્રેરણા આપી, લખ્યું – દરેકને મદદરૂપ બનો

  મહામારી કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં બિગ બી લોકોને ઘરે બેસીને પણ પ્રેરણા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે લોકોને હિંમત ન હારી બને એટલી લોકોની મદદ કરવા કહ્યું છે. તેમણે પોતાનો...

  મૌની રોયે લોકડાઉનમાં તણાવ મુક્ત રહેવા આપી સલાહ

  અભિનેત્રી મૌની રોયે એવી કેટલીક ટીપ્સ સૂચવી છે, જેની મદદથી તે લોકડાઉન દિવસોમાં પોતાને તણાવથી દૂર રાખે છે. મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'તમારી કોફી પી લો, કોઈ પુસ્તક વાંચો અને નૃત્યની મદદથી તમારી ચિંતાઓ દૂર...

  અક્ષયે નાસિક પોલીસને કોરોનાથી બચવા 500 સ્માર્ટ વોચ દાન કરી

  કોવિડ-19 રોગચાળા દરમિયાન અક્ષય કુમાર સેવા આપવા આગળ વધી રહ્યો છે અને લગભગ દરેકને મદદ કરવામાં વ્યસ્ત છે. આ વખતે સુપરસ્ટારે નાસિક પોલીસને મદદ કરી છે. મુંબઈ પોલીસ કર્મચારીઓને 1000 કાંડા બેન્ડ આપ્યા પછી...

  બૉલીવુડ ક્વીન કંગનાએ લોકડાઉન દરમિયાન લખી કવિતા

  બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત લોકડાઉન દરમિયાન મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તે રોજ સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરીને પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. https://www.instagram.com/tv/CAUZaqtlQ11/?utm_source=ig_embed&utm_campaign=loading

  શાહરૂખ ખાનની રેડ ચીલીઝમાં કામ કરતા કર્મચારીનું થયું નિધન

  બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં કામ કરતાં એક કર્મચારીનું નિધન થયું છે. જેનું દુઃખ વ્યક્ત કરતાં તેણે એક પોસ્ટ શેયર કરી છે. શાહરુખ ખાને ટ્વીટ કરતાં લખ્યું હતું કે, 'અમે બધાં મળીને ડ્રીમ્સ અનલિમિટેડ સાથે...

  ફિલ્મ ‘સાયના’ માટે અરમાન મલિકે ઓનલાઈન રેકોર્ડિંગ કર્યુ

  સંગીતકાર અરમાન  મલિકે લોકડાઉન દરમિયાન મેસેડોનિયન સિમ્ફોનિક ઓર્કેસ્ટ્રા સાથે બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની આગામી બાયોપિક માટે રેકોર્ડિંગ કર્યુ છે. અઅરમાને  કહ્યું, 'સાયના નેહવાલની ફિલ્મનું સાઉન્ડટ્રેક મારા અત્યારસુધીના કામોમાં સૌથી આઇકોનિક અને શક્તિશાળી સ્કોર છે. આ પહેલા આટલુ...

  ફરાહ ખાને પુત્રી અન્યાના સ્કેચનો વીડિયો શેર કર્યો, પુત્રીએ સ્કેચથી 2.5 લાખ કમાણી કરી

  ફિલ્મમેકર ફરાહ ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુત્રી અન્યાએ બનાવેલા સ્કેચ બતાવ્યાં હતા. આ બધાં સ્કેચ અન્યાએ રખડતાં પ્રાણીઓને મદદ કરવા માટે બનાવ્યાં છે. ફરાહે કહ્યું કે, આ કામ કરતી...

  Latest News

  સુરત : પાંડેસરા નજીક સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી

  સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સિટી બસના ચાલકે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બસને રેલીંગ સાથે ભટકાવી દેતા...
  video

  ભરૂચ : મુસ્લિમ બિરાદરોએ ઘરોમાં અદા કરી નમાઝ, એકમેકને પાઠવી રમઝાન ઇદની શુભેચ્છા

  કોરોના વાયરસના કહેર વચ્ચે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઇદની ઉજવણી કરી હતી. બિરાદરોએ સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવી એકમેકને ઇદના પર્વની શુભેચ્છા પાઠવી...

  ઈદ પર ‘રાધે’ ફિલ્મ રિલીઝ ન થતાં હવે સલમાન ખાન ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપશે

  છેલ્લાં ઘણાં વર્ષોથી ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ પરંપરા બની ગઈ હોય તેમ લાગતું હતું. જોકે, આ...

  જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર મરાયા

  જમ્મુ-કાશ્મીરના કુલગામના હાજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ આવ્યા હોવાની બાતમી મળતા સુરક્ષા દળોએ હાઝીપુરા વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું....

  સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ શરૂ , ગુજરાત સરકારે પ્રવાસ કરવાના નિયમો કર્યા જાહેર

  ગાંધીનગર: સમગ્ર દેશમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જ્યારે 1 જૂનથી વધુ રેલવે સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે...