વધુ

  ગુજરાત

  video

  અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

  અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી એસ.ટી. બસ સેવા બંધ કરવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કેસ બાદ લોકો અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યની...
  video

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોના આધારે વન વિભાગે પોલીસની મદદથી લુવારાના જ બે યુવાનોની અટકાયત કરી છે.
  video

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં હજી મેઘરાજાની મહેર થઇ નહિ હોવાથી મુશળધાર વરસાદ વરસે તેવી આશ લગાવીને...

  11 જુલાઇનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. દિવસ...

  રાજ્યમાં 875 નવા કેસ સાથે 14ના મોત, કુલ કોરોનાનો આંક 40 હજારને પાર

  રાજ્યમાં 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં સતત બીજા દિવસે 850થી વધુ એટલે કે 875 કેસ નોંધાયા છે અને 14ના મોત થયા છે. તેમજ 441 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં...
  video

  અમદાવાદ : મહાસભાની પરવાનગી ન મળતાં રિક્ષાચાલકોમાં રોષ, દર્શાવ્યો વિરોધ

  અમદાવાદમાં રિક્ષા ચાલકોના સંગઠનોને શુક્રવારના રોજ મહાસભા યોજવાની પરવાનગી આપવાનો તંત્રએ ઇન્કાર કરી દીધો છે. રોષે ભરાયેલા રિક્ષા શાચાલકોને તેમની રીકશા પર કમળનું ફુલ અમારી ભુલના પોસ્ટર મારી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં લોક ડાઉન...
  video

  ભરૂચ : નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ચાસવાડ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદન, જાણો શું છે કારણ..!

  ભરૂચ જિલ્લા નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી ચૂંટણી સહકારી કાયદાની કલમ-22 તથા કલમ-28 અન્વયે દરેક મતદારને સમાન મતના અધિકારનો અમલ કરી કાર્યવાહી હાથ ધરવા માટે રજૂઆત કરવામાં...
  video

  નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલાશે શરણાઇના સુર, જુઓ કેમ

  કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ટેન્ટસીટી સહિત અન્ય સ્થળોએ રોકાણ કરનારા ધંધાદારીઓની હાલત કફોડી બની છે ત્યારે ટેન્ટસીટીના સંચાલકોએ 2.50 લાખ રૂપિયામાં લગ્નના પેકેજની જાહેરાત કરી છે. દેશમાં અનલોક અમલી બન્યું છે પણ સરકારે...
  video

  સુરત : AAPના પ્રભારી ઉપર હુમલાનો મામલો, ભાજપે હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

  સુરતના યોગીચોક નજીક આવેલ આમ આદમી પાર્ટીની ઓફિસે ગતરોજ શહેરના પ્રભારીને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ યોગ્ય તપાસની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
  video

  ભરૂચ : ચોમાસામાં ખાતરની કમઠાણ, સવારથી કતારમાં ઉભા રહે છે ખેડૂતો

  ભરૂચ જિલ્લામાં મેઘરાજાના આગમનની સાથે હવે ખેડૂતો ખાતરની ખરીદી માટે દોડધામ કરી રહયાં છે. નેત્રંગમાં ખાતરની ખરીદી માટે દુકાનની બહાર સવારે 4 વાગ્યાથી ખેડૂતોએ કતાર લગાવી દીધી હતી. લાઇનમાં ઉભા રહી થાકી ગયેલાં ખેડૂતોએ પોરો ખાવા માટે...

  Latest News

  video

  અમદાવાદ : કોરોના “હોટ સ્પોટ” બનતું અટકાવવા લેવાઈ તકેદારી, સુરત આવતી-જતી એસ.ટી. બસ સેવા બંધ કરાઇ

  અમદવાદ બાદ સુરતમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદથી સુરત આવતી જતી...
  video

  ભરૂચ : અજગરના ઇંડાને ફોડી વિકૃતિ સંતોષતા બે યુવાનો ઝડપાયાં, વિડીયો થયો હતો વાયરલ

  ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક માદા અજગરે કોતરોમાં દર બનાવીને મુકેલાં ઇંડા ફોડી વિકૃત આનંદ ઉઠાવી રહેલા યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો....
  video

  ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

  ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ...

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી રહી છે. સરકાર આ હિસ્સો...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...