વધુ

  સ્પોર્ટ્સ

  ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ‘ગોલ્ડન ટોપી’ ,ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ‘ગોલ્ડન તલવાર’ આપી ચેન્નઈ સુપર કિંગ્સે કર્યું સન્માન

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિની શરૂઆતમાં હજી થોડા કલાકો બાકી છે. આ ટૂર્નામેન્ટ શનિવાર, 19 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહી છે. આના પહેલા, ચેન્નઈ સુપર કિંગ્સમાં એવોર્ડ સમારોહ યોજાયો હતો, જે ટીમ આઈપીએલની ફાઇનલ સૌથી...

  ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સદાશિવ પાટિલનું નિધન

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાશિવ રવજી પાટિલનું નિધન થયું છે. સદાશિવ પાટિલ 86 વર્ષના હતા, જેમણે એક ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સદાશિવ પાટિલે મંગળવારે કોલ્હાપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 86 વર્ષીય...
  video

  ભરૂચ : મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, કચેરી 3 દિવસ માટે બંધ

  ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલી મામલતદારની કચેરીને ત્રણ દીવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. કચેરીમાં આવેલાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારને કોરોના થયા બાદ કચેરી બંધ કરી દેવામાં આવી છે. કચેરી બંધ કરી દેવાતાં અરજદારો અટવાય પડયાં હતાં.

  વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની આજે 148મી જન્મજયંતિ

  આજે 10 સપ્ટેમ્બર આજનો દિવસ જામનગરવાસીઓ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે,  આજે જ જામનગરનો વિકાસ, રોડ-રસ્તા અને અદ્દભુત શિલ્પકલા કારીગીરી સાથેની ઇમારતો તેમજ રણજીત સાગર ડેમ જેમના શાસનકાળમાં થયા તે વિશ્ર્વ વિખ્યાત જામ રણજીતસિંહજીનો જન્મ...

  ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાંથી આવી ખુશખબરી,આજથી ઉતરશે મેદાનમાં એમએસ ધોનીની ટીમ

  નવી દિલ્હી સ્થિત ચેન્નઇ સુપર કિંગ્સના કેમ્પમાંથી એક ખુશખબરી આવી છે. હાલ ધીરે ધીરે  કોવિડ 19 ટેસ્ટમાં બધા ખેલાડીઓ અને સહાયક દળના સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ત્યાર બાદ હવે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ પ્રેકટિસ  અને ટ્રેનિંગ...

  ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત

  આંતરરાષ્ટ્રીયવન ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન રોહિત શર્મા રાષ્ટ્રીય રમતગમત દિવસે એટલે કે 29 ઓગસ્ટે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે. જે પસંદગી પામેલા પાંચ રમતવીરો માંથી એક છે. મરિયપ્પન ટી (પેરા-એથ્લેટિક્સ),...

  આઈપીએલ 2020 પૂર્વે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને મળ્યો ‘ગુરુ મંત્ર’ શૂન્યથી કરશે શરૂઆત

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને સ્ટાફએ ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કર્યો છે. તે પછી, રાજસ્થાન રોયલ્સએ ગુરુવારે યુએઈમાં તેમની તાલીમ શરૂ કરી હતી. આઈપીએલની આગામી 13 મી સીઝન પહેલા ટીમના યુવા...

  IPLની મેચો લાઇવ જોવા માટે જિયોએ ખાસ પેક રજૂ કર્યા

  ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર 2020ના મધ્યભાગ પછી...

  વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોનાથી ચેપગ્રસ્ત

  હાલ સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34 માં જન્મ દિવસની બર્થડે પાર્ટી ઉજવી હતી. તકેદારીના રાખતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  video

  નિવૃત્ત થયા પછી ધોની અને રૈનાએ એક બીજાને લગાવ્યા ગળે, ચાહકો થયાં ભાવુક

  ધોનીની નિવૃત્તિ બાદ તરત જ સાથી ખેલાડી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. રૈનાએ આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગષ્ટના ઐતિહાસિક દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે....

  Latest News

  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતા પાસેથી જન્મદિવસનું માગ્યું આ ખાસ ગિફ્ટ

  17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસે અનેક લોકો, નેતાઓ અને...

  ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને ‘ગોલ્ડન ટોપી’ ,ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ‘ગોલ્ડન તલવાર’ આપી ચેન્નઈ સુપર કિંગ્સે કર્યું સન્માન

  ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિની શરૂઆતમાં હજી થોડા કલાકો બાકી છે. આ ટૂર્નામેન્ટ શનિવાર, 19 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહી...
  video

  ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

  ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી...

  ભરુચ : આમોદ પોલીસે ટ્રેકટર ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ

  ભરુચ જિલ્લાના આમોદ પોલિસ સ્ટેશનમાં અગાઉં રૂપિયા 3 લાખ 20 હજારની કિંમતનું ટ્રેકટર તેમજ કળતિવેતર ચોરી થઇ હોવાની ફરીયાદ નોધાઇ હતી. જેથી...

  18 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની...