વધુ

  શિક્ષણ

  video

  ભરૂચ : બોર્ડની ઉત્તરવહીઓ રઝળતા મળવાના કિસ્સામાં કડક કાર્યવાહીની NSUIની માંગ

  રાજકોટના ગોંડલ હાઇવે પરથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી રઝળતી મળવાના કિસ્સામાં જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચમાં એનએસયુઆઇને તંત્રવાહકોને રજૂઆત કરી છે. તાજેતરમાં જ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ ચાલી રહી...

  કોરોના વેકેશનમાં નહીં બગડે વિદ્યાર્થીઓનું શિક્ષણ, ગુજરાત સરકારનો નવતર પ્રયોગ

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય પ્રવર્તમાન કરાયો. કોરોના વાયરસની પરિસ્થિતીમાં શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રીની પ્રેરણાથી ગુજરાતમાં એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો છે.
  video

  રાજકોટ : બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી હાલતમાં મળી, શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી

  આખું વર્ષ દિવસ રાત વાંચન કરીને વિદ્યાર્થીઓ પોતાના ભાવીનું ઘડતર કરતા હોય છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ-વીરપુર નેશનલ હાઈવે નજીકથી ધોરણ 10ની લેવાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. મળતી માહિતી અનુસાર,...
  video

  ભરૂચ : શાળા- કોલેજોમાં બે સપ્તાહનું ‘કોરોના’ વેકેશન, 30મીથી શિક્ષણકાર્ય રાબેતા મુજબ

  ભરૂચ જિલ્લાની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 15 દિવસ સુધી શિક્ષણ કાર્ય સ્થગિત કરી દેવાયું છે. શાળામાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે જયારે શિક્ષણ અને વહીવટી સ્ટાફ શાળામાં હાજરી આપી રહયો છે. ભરૂચ...
  video

  સુરત: કોલેજના વિદ્યાર્થીઓએ ધૂળેટીની કરી ઉજવણી, રંગીન યાદોની મોબાઈલમાં લીધી સેલ્ફી

  સુરતમાં ધૂળેટી પર્વની ધામધૂમથી આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ અબીલ ગુલાલથી એકબીજાને રંગો લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. સુરતમાં કોરોના વાયરસને કારણે હોળી ધૂળેટીના અનેક આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે, તેમ છતાં...

  રાજકોટ : ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો, પોલીસે હાથ ધરી તપાસ

  રાજકોટ જિલ્લાના ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાંથી ધોરણ 10ની પરીક્ષા આપવા ગયેલ ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર, સંગ્રામસિંહજી હાઇસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીના બદલે પરીક્ષા આપવા ડમી તરીકે તેનો ભાઈ બેઠો હોય...
  video

  જુનાગઢ : બોર્ડની પરીક્ષાની બનાવટી રિસીપ્ટનું કૌભાંડ ઝડપાયું, રિસીપ્ટ બનાવવાના સાધનો સહિત 3 લોકોની ધરપકડ

  રાજ્યભરમાં આજથી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ જુનાગઢ પોલીસે બનાવટી રિસીપ્ટ બનવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 45,200ના મુદ્દામાલ...
  video

  ભરૂચ : દિવ્યાંગ વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવા મળી ખાસ મંજૂરી, શિક્ષણ વિભાગનો માન્યો આભાર

  ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામમાં એક ૯૫% દિવ્યંગતા ધરાવતા વિદ્યાર્થીને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીને ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા પૂર્ણ થતાં શિક્ષણ વિભાગનો આભાર...

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલી વાર એપ તૈયાર કરવામાં આવી

  ગુજરાતમાં આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સર્વપ્રથમવાર પ્રશ્ન પેપર માટેની એપ તૈયાર કરવામાં આવી છે.ગઇકાલે જીલ્લા શિક્ષણાધિકારીએ શહેરના બોર્ડ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત...
  video

  ભરૂચ : આવતી કાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે મુલાકાત લઈ પોતાની બેઠક વ્યવસ્થા નિહાળી

  ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાનારી બોર્ડની પરીક્ષાનો આવતી કાલથી પ્રારંભ થનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભાવિની કસોટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

  Latest News

  કોરોના વાઈસરનો કહેર : દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં થયો વધારો

  ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે, દેશ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધી 2000ને...

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ...