વધુ

  દુનિયા

  પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર પાકિસ્તાને કર્યો નવો દાવો

  પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ પર પાકિસ્તાનને નવો દાવો કર્યો છે કે કુલભૂષણ જાધવે પોતાની ફાંસીની સજા સામે રિવ્યૂ પિટીશન કરવાનો ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનના મીડિયા મુજબ જાધવે પોતાની પેન્ડિંગ દયા અરજી પર યથાવત રહેવાનો નિર્ણય...
  video

  1st Test Day : કોરોના કાળની પ્રથમ ક્રિકેટ મેચ, ENG-WI વચ્ચે ટક્કર, ટોસમાં વિલંબ

  સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. હાલમાં વરસાદને લીધે ભીના મેદાનને કારણે...

  નેપાળના વડાપ્રધાન ઓલીની કિસ્મતનો આજે નિર્ણય, સ્ટેંડિંગ કમિટિની મીટિંગ બે દિવસ ટળી

  આજે નેપાળમાં વડાપ્રધાન ઓલીની કિસ્મતનો નિર્ણય આવશે. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિરોધી જુથ ઓલી પાસે રાજીનામાની માંગ કરી રહ્યું છે. નેપાળમાં સત્તારૂઢ NCPની ત્રણે કમિટિ છે. આ ત્રણેયમાં જ વડાપ્રધાન ઓલીને સમર્થન નથી. પાર્ટીના નિયમ પ્રમાણે, આવી સ્થિતિમાં...
  video

  જાપાનમાં મુશળધાર વરસાદથી ભયંકર પૂર, કોરોના વચ્ચે કુદરતની બેવડી માર

  જાપાનમાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી પૂરનો પ્રકોપ સર્જાયો છે. દક્ષિણ જાપાનમાં અનરાધાર વરસાદ વરસતા કુમામોતો અને કાગોશીમામાં પૂર આવતા 7 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય કેટલાક લાપતા છે.

  પાકિસ્તાન : ટ્રેન અને મિનિ બસ વચ્ચે સર્જાયો અકસ્માત,19 લોકોના મોત

  પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શુક્રવારે બપોરે ટ્રેન અને મિનિ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19  લોકોના મોત નીપજ્યા હતા. અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગના શીખ શ્રદ્ધાળુઓ  હતા. અધિકારીઓએ જણાવ્યું કે, કરાચીથી લાહોર જઈ રહેલી...

  વિશ્વમાં હવે છે વાસ્તવિક મેરી-ગોલ્ડ હોટલ વિયેતનામમાં, વાંચો શું ખૂબી

  વિશ્વની પ્રથમ ગોલ્ડ પ્લેટેડ હોટલે આજે વિયેટનામમાં તેના દરવાજા ખોલ્યા છે. આ હોટલમાં ગેટથી માંડીને પ્લેટ અને કપ સુધી બધું જ સોનાનું બનેલું છે. આ 25 માળની ફાઈસ્ટાર હોટલમાં 400 રૂમ છે. હોટલની બહારની દીવાલો પર લગભગ...

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન

  વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીક્સનું 95 વર્ષની વયે નિધન થયું છે. એવર્ટન વીક્સને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીક્સના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીક્સે અંદાજે...

  પાકિસ્તાન સ્ટોક એક્સચેંજમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓ ઠાર, છ નાગરિકોના પણ મોત

  કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો છે. સોમવારે ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો...

  ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજમાં ઘુસ્યાં, અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોનાં મોત!

  કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી હુમલો થયો છે. Ary ન્યૂઝના અહેવાલ મુજબ, સોમવારે ચાર આતંકીઓ પાકિસ્તાન સ્ટોક એક્સચેંજની બિલ્ડિંગમાં ઘૂસી ગયા છે અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ પર આતંકવાદી...

  દુનિયામાં કોરોનાના કેસ એક કરોડ પાર, 90% ટકા કેસ માત્ર ત્રણ મહિનામાં નોંધાયા

  દુનિયામાં કોરોના વાયરસની એન્ટ્રીને 6 મહિના પૂરા થવાની સાથે દર્દીઓની સંખ્યા હવે એક કરોડ પાર પહોંચી ગઈ છે. વર્લ્ડોમીટર મુજબ મોડી રાતે કોરોનાના દર્દીઓની સંખ્યા 1,00,81,545 થઈ છે. જ્યારે 5,01,298 લોકોના મૃત્યુ થયા છે. જો કે 54,58,369...

  Latest News

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ...

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.
  video

  સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

  સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં...

  11 જુલાઇનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે....

  રાજ્યમાં 875 નવા કેસ સાથે 14ના મોત, કુલ કોરોનાનો આંક 40 હજારને પાર

  રાજ્યમાં 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં સતત બીજા દિવસે 850થી વધુ એટલે કે 875...