આગામી ૯મી એપ્રિલ થી શરુ થનાર રોમાંચક આઈપીએલ સિઝન –૯ નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે.જેમાં વિવિધ ૧૧ જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઈપીએલ ની ક્રિકેટ મેચ રમાશે.રાજકોટ,નાગપુર,રાયપુ
ખાસ કરીને સૌથી વધુ આઈપીએલના રોમાંચક મુકાબલા રાજકોટના આંગણે યોજાશે.જેમાં ગુજરાત લાયન્સ ની ટીમ સાત મેચો હરીફ ટીમો સામે તા-૧૪-૦૪-૨૦૧૬ના રોજ રાયઝિંગ પુણે સુપર જાયન્ટ્સ,તા-૨૧મીએ સનસાઈઝર્સ હૈદરાબાદ,તા-૨૪ના રોજ રોયલ ચેલેન્જર બેંગ્લોર,તા-૧લી મેં એ કિંગ્સ ઈલેવન પંજાબ,તા-3 દિલ્હી ડેરવીલ્સ,તા-૧૯ કોલકતા નાઈટ રાઈડર્સ અને તા-૨૧મી મેં એ મુંબઈ ઇન્ડિયા સાથે મેચ યોજાશે.હવે જોવાનું એ રહ્યુકે પોતાની હોમ પીચ પર ગુજરાત લાયન્સ કેટલી મેચો માં કાઠું કાઢી શકશે.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/03/IPL02.jpg)