🔴 Breaking
સુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો અંકલેશ્વર:  નગરપાલિકા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતપંચમહાલ : પાવાગઢમાં ફરી તૂટ્યો માલવાહક રોપ વેનો કેબલ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી!અંકલેશ્વર: GIDCમાં રૂ. 95 કરોડના ખર્ચે ‘ભૃગુ નર્મદા સરોવર’નું નિર્માણ કરાશે, મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્તસુરત : નકલી દવાનું કૌભાંડ ઝડપાયું, મેડિકલ સ્ટોર સંચાલકની ધરપકડ સાથે રૂ.31 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્તનર્મદા :  કેવડિયા ખાતે ભાજપના આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનો પ્રારંભસુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો અંકલેશ્વર:  નગરપાલિકા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતપંચમહાલ : પાવાગઢમાં ફરી તૂટ્યો માલવાહક રોપ વેનો કેબલ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી!અંકલેશ્વર: GIDCમાં રૂ. 95 કરોડના ખર્ચે ‘ભૃગુ નર્મદા સરોવર’નું નિર્માણ કરાશે, મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્તસુરત : નકલી દવાનું કૌભાંડ ઝડપાયું, મેડિકલ સ્ટોર સંચાલકની ધરપકડ સાથે રૂ.31 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્તનર્મદા :  કેવડિયા ખાતે ભાજપના આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠકનો પ્રારંભ

Tag: <span>ભરૂચ</span>

ભરૂચ: નર્મદા નદીના ટાપુઓ પર પોલીસની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ, આલિયાબેટ-દશાન બેટનો સમાવેશ

Oct 15, 2026 1 min read

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ સુરક્ષાના હેતુથી નર્મદા નદીમાં આવેલા કેટલાક ટાપુઓ પર પોલીસની પૂર્વ મંજૂરી…

ભરૂચ: સંભેટી ગામ ખાતે GPCB અને પિડિલાઇટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો,પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિના પ્રયાસ

Oct 15, 2026 1 min read

ભરૂચના સંભેટી ગામે GPCBની ભરૂચ પ્રાદેશિક કચેરી અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત…

ભરૂચ: વાગરાના ચાંચવેલમાં શ્વાનના આતંકના CCTV, ઘર આંગણે રમી રહેલ બાળકના માથા  પર બચકાં ભરતાં ગંભીર ઈજા

Oct 14, 2026 1 min read

ભરૂચના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં શ્વાને એક બાળક પર હુમલો કરી મોઢા પર બચકાં ભરતાં ગંભીર ઈજા પહોંચાડી…

ભરૂચ: નેત્રંગ CHCની નાદુરસ્ત સારસંભાળ જોઈ કલેકટર નારાજ, ડોકટરોને સ્થળ પર જ આપી સૂચના

Oct 14, 2026 1 min read

ભરૂચના નેત્રંગનો બનાવ કલેકટરે લીધી આકસ્મિક મુલાકાત સી.એચ.સી.માં ગંદકી અસુવિધાઓ પણ સામે આવી અધિકારીઓને સ્થળ પર જ આપી…

ભરૂચ: હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક પલટી, સાહોલ ગામ નજીક અકસ્માત

Oct 14, 2026 1 min read

ભરૂચના હાંસોટ-સુરત સ્ટેટ હાઇવે પર સાહોલ ગામ નજીક પ્લાય ભરેલી ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. હાંસોટ…

ભરૂચ: જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ,હવે 18-25 અને 1 નવેમ્બરે યોજાશે ઝુંબેશ

Oct 13, 2026 1 min read

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટે ખાસ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ…

ભરૂચ: શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ ચાખ્યો

Oct 13, 2026 1 min read

ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ભરૂચના ઝઘડિયાની રાણીપુરા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત…

ભરૂચ: દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પા વચ્ચે અકસ્માત, એક ટેમ્પો પલટી ગયો, બીજા ટેમ્પાએ રેલિંગ કુદાવી

Oct 13, 2026 1 min read

ભરૂચ નજીક દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર કારેલા ગામ પાસે બે ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટેમ્પા વચ્ચે ટક્કર…

ભરૂચ:  કોંગ્રેસની પદયાત્રા અને ધરણા પોલીસે અટકાવતા ઘર્ષણના દ્રશ્યો, ભાજપના ઈશારે પોલીસે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ

Oct 12, 2026 1 min read

ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન પોલીસે પદયાત્રા અટકાવતા ઘર્ષણના દ્રશ્યો પોલીસ સ્ટેશન બહાર યોજ્યા…