સુરત ના એક યુવાનની એક સફેદ રંગની કાર માં અપહરણ કરવા માં આવ્યું હતું પણ આ કાર એક પેટ્રોલ પર પેટ્રોલ પુરાવવા પહોંચી ત્યારે યુવાને અપહરણ કર્તા સાથે બાથ ભીડી,સમય સુચકતા વાપરી આ કાર માંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જોકે આ સમગ્ર ધટના પેટ્રોલ પમ્પ ના સીસી ટીવી માં કેદ થઇ જવા પામી હતી.