મુંબઇના જુહુ દરિયા કિનારે ૩૦ ફૂટ લાંબી મરેલી હાલતમાં વહેલ પહોંચી, પાણીના વહેણમાં આ વહેલ તણાઇને કિનારા સુધી આવી પહોંચી હતી.