વધુ

  સમાચાર

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ કરો"ની અપીલને ઝેલી લેતા પંચમહાલના ગ્રામજનો ગામોમાં ચેકિંગ અર્થે આવતી પોલીસ પણ જડબેસલાક લોકડાઉનથી પ્રભાવિત...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે.  નિઝામુદ્દીનની મરકઝમાં પહેલી માર્ચથી 23મી માર્ચ સુધી ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ એક મશીન મંગાવવામાં આવ્યું છે. સુરત મહા નગરપાલિકા દ્વારા રાજકોટથી ડિસ ઈન્ફેક્શનની...

  ભરૂચ : મહેસાણા મિત્ર મંડળ, અંકલેશ્વર દ્વારા નેત્રંગ-વાલીયામાં 1000 સહાય કીટ વિતરણ કરાઇ

  ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની જવા પામી છે, જેમાં મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા અનાજ,ક ઠોળ, સાબુ, લોટ અને મરી મસાલાની એક હજાર...
  video

  સુરત : પોલીસ જવાનોની સુરક્ષા માટે અપાયા ફેસગાર્ડ, કોરોના વાયરસની લડાઈ સામે ફેસગાર્ડ ઘણા ઉપયોગી નીવડશે

  કોરોના વાયરસ સામે ભારત દેશ મજબુતાઇથી મુકાબલો કરી શકે તે માટે સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોની સુરક્ષા માટે ફેસગાર્ડ આપવામાં આવ્યા હતા. કોરોનાના કહેરની વચ્ચે...

  ભરૂચ : વાગરા ખાતે 800થી વધુ અનાજની કીટનું કરાયું વિતરણ, જરૂરિયાતમંદોને કરાશે સહાય

  કોરોના વાયરસના પગલે રાજ્યભરમાં ઠેર ઠેર જુદી જુદી રીતે સહાય કરવામાં આવી રહી છે. આવી સહાય ભરૂચ જિલ્લાના વાગરા ગામમાં કાર્યરત શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ તેમજ મુન્નાભાઈ ઉર્ફે આરીફ પટેલના સહયોગથી  800થી વધારે અનાજની કીટોનું વિતરણ કરી 30 હજારથી વધારે સર્વધર્મ...
  video

  અમદાવાદ : કાર્ડ ધારકોને સિકકા માટે કહેવામાં આવતાં ઝોનલ ઓફિસે હલ્લાબોલ

  રાજયમાં લોક ડાઉનની સ્થિતિમાં ગરીબોને વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરાયો છે પણ અમદાવાદમાં કાર્ડધારકોને સિકકા માટે કહેવામાં આવતાં તેમણે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઝોનલ કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. સમગ્ર રાજયમાં આજથી...
  video

  ભરૂચ: લોકડાઉનમાં ખડેપગે ફરજ બજાવે છે પોલીસ, જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓની સેવાને બિરદાવી

  સમગ્ર ભારતમાં કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પોલીસકર્મીઓ દિવસ-રાત ખડેપગે ઉભા રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસકર્મીઓને પ્રોત્સાહન આપી તેમની સેવાને બિરદાવી...
  video

  સુરત : સસ્તા અનાજની દુકાન પર લોકોની લાંબી કતાર, માત્ર ઘઉં-ચોખા જ મળતા રાશન કાર્ડ ધારકોમાં રોષ

  દેશભરમાં લોકડાઉન બાદ રોજીંદુ કમાઇને ખાનારા કામદારોને ભારે તકલીફ પડી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજથી NFSAમાં સમાવેશ રાસનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં પણ સોશિયલ ડિસ્ટન્સ લોકોએ રાશન મેળવવા લાંબી...

  સુરત : હિજરત કરતાં લોકોની વ્હારે આવ્યા સેવાભાવી બિલ્ડર, રહેવા માટે આપી 150 મકાનોની રેસીડેન્સી

  દેશભરમાં 21 દિવસના લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે પરપ્રાંતીય અને શ્રમિક વર્ગ મોટી સંખ્યામાં પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે, ત્યારે હિજરત કરતાં તમામ લોકોની સેવા માટે સુરતના એક સેવાભાવી બિલ્ડર સામે આવ્યા છે. સુરત...

  Latest News

  કોરોના વાઈસરનો કહેર : દેશમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં થયો વધારો

  ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે, દેશ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધી 2000ને...

  2 એપ્રિલનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી...

  પંચમહાલ: કાલોલ તાલુકાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરી ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ

  પંચમહાલના અલીન્દ્રા, મલાવ, બાકરોલ, ડેરોલ, કાંતોલ અને મોકળ સહિતના સંખ્યાબંધ ગામો સ્વેચ્છાએ આઈસોલેટ થયા છે. "ઘરે રહી કોરોના સામેની લડાઈ જીતવામાં મદદ...
  video

  ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

  દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં...
  video

  સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

  કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ...