Connect Gujarat
ગુજરાત

વાપીમાં નિર્માણ થશે લેઈક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

વાપીમાં નિર્માણ થશે લેઈક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
X

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા વાપી શહેરમાં લેઈક ડેવલપમેન્ટના આગવી ઓળખના કામો માટે રૂ. ૫ કરોડની રકમ મંજૂર કરવામા આવી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યના નગરો-મહાનગરોમાં આગવી ઓળખના આવા કામોમાં નગરની સુવિધા-સુંદરતામાં વૃદ્ધિ કરતા કાર્યો, ગૌરવપથ તેમજ હરિયાળા અને સ્વચ્છ સુરમ્ય શહેરોના નિર્માણનો ધ્યેય રાખવામાં આવીને આ પ્રોજેકટ હાથ ધરવામા આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ.

Next Story