🔴 Breaking
ભરૂચ: જંબુસરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ, MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિતભરૂચ: પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવોએ આપી હાજરીઅંકલેશ્વર: મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાયેલ 58 સેવા સેતુ કાર્યક્રમોમાં  1,38,600 અરજીઓનો નિકાલ કરાયોભરૂચ જિલ્લામાં બિરલા કોપર દ્વારા ટીબી દર્દીઓ માટે “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ”નો પ્રારંભભરૂચ: શહેરમાં પાંચમા નોરતે શેરી ગરબાની ધૂમ, બાળકો અને સોસાયટીના રહીશો માતાજીની આરાધનામાં લીન બન્યાચૈતર વસાવાના ભાઈનો જીવતર ટૂંકાવવાનો પ્રયાસ,મોટાભાઈની સજાથી તણાવમાં ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ અમદાવાદ : તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણની દુકાનો પર ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાય…ભરૂચ: જંબુસરમાં સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ, MLA ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિતભરૂચ: પોલીસ વિભાગ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા, મહાનુભાવોએ આપી હાજરીઅંકલેશ્વર: મ્યુન્સિપલ હોસ્પિટલ ખાતે હાર્ટ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભભરૂચ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાયેલ 58 સેવા સેતુ કાર્યક્રમોમાં  1,38,600 અરજીઓનો નિકાલ કરાયોભરૂચ જિલ્લામાં બિરલા કોપર દ્વારા ટીબી દર્દીઓ માટે “નિક્ષય મિત્ર પ્રોજેક્ટ”નો પ્રારંભભરૂચ: શહેરમાં પાંચમા નોરતે શેરી ગરબાની ધૂમ, બાળકો અને સોસાયટીના રહીશો માતાજીની આરાધનામાં લીન બન્યાચૈતર વસાવાના ભાઈનો જીવતર ટૂંકાવવાનો પ્રયાસ,મોટાભાઈની સજાથી તણાવમાં ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ અમદાવાદ : તહેવારો ટાણે મીઠાઈ-ફરસાણની દુકાનો પર ‘રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ’ રાખવી ફરજિયાત કરાય…

Tag: <span>Gujarati News</span>

ભરૂચ: આમોદમાં રોડના નવીનીકરણ બાદ શ્રેય લેવાની હોડ, ધારાસભ્યના હસ્તે લોકાર્પણ બાદ કોંગ્રેસે ફટાકડા ફોડી કરી ઉજવણી

Oct 12, 2026 1 min read

ભરૂચના આમોદના રાજકારણના ગરમાવો રોડના નવીનીકરણ બાબતે જશ ખાટવા પ્રયાસ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કોંગ્રેસે ફટાકડા ફોડી કરી ઉજવણી…

સુરત : ડભારી બીચ પર રૂ. 2 કરોડની 71 બાઇક્સની મદદથી માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ કંડારાઈ, જુઓ આકાશી દ્રશ્યો…

Oct 11, 2026 1 min read

નવરાત્રિ મહોત્સવમાં સુરતીઓનો અનોખો ભક્તિભાવ ડભારી બીચ પર માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ કંડારાઈ 2 કરોડની 71 જેટલી બાઇક્સથી…

સુરેન્દ્રનગર : ‘શુદ્ધિકરણ’ ના નામે અમાનુષી અત્યાચાર, પ્રેમી સાથે ભાગેલી પરિણીતા પર દુષ્કર્મ,પતિ સહિત 9 આરોપી ઝડપાયા

Oct 7, 2026 1 min read

‘શુદ્ધિકરણ’ ના નામે અમાનુષી અત્યાચાર પ્રેમી સાથે ભાગેલી પરિણીતા પર દુષ્કર્મ મહિલા તેના પ્રેમી સાથે ગુજાર્યો અમાનુષી અત્યાચાર…

ભાવનગર : પાનવાડી વિસ્તારમાં સમારકામ દરમિયાન જુનવાણી મકાન ધડાકાભેર ધરાશાયી,બે લોકોને ઇજા

Oct 6, 2026 1 min read

પાનવાડીમાં સમારકામ દરમિયાન જુનવાણી મકાન ધરાશાયી સમારકામ દરમિયાન અચાનક આખુ મકાન જમીનદોસ્ત થયું કાટમાળમાં દબાયેલા વૃદ્ધ સહિત બે…

અંકલેશ્વર: નવી દિવી રોડ પર  શિવદર્શન બંગ્લોઝમાં તસ્કરો ત્રાટકયા, બંધ મકાનમાંથી રૂ.1.92 લાખના માલમત્તાની ચોરી

Oct 3, 2026 1 min read

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ શિવદર્શન બંગલોઝમાં ચોરી બંધ મકાનમાં ચોરી રૂ.1.92 લાખના માલમત્તાની ચોરી તસ્કરોની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ…

અંકલેશ્વર: અશોકજી સિંઘલજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો

Sep 28, 2026 1 min read

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન અંદાડા ખાતે આયોજન કરાયું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાયો પરિષદના…

સુરત : અશ્વિનીકુમાર વિસ્તારમાં જર્જરિત સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ જતાં યુવકનું મોત…

Sep 26, 2026 1 min read

જર્જરિત ઇમારતો સામે નોટિસો છતાં લોકોનો જોખમી વસવાટ અશ્વિનીકુમાર રોડ પર એપાર્ટમેન્ટના ફ્લેટનો સ્લેબ ધરાશાયી બનાવના પગલે ફાયર…

સુરત : સોસાયટીઓમાં નવા RCC રોડ બનતા પહેલા સર્વે હાથ ધરવા SMC’ની ડ્રેનેજ સમિતિનો નિર્ણય…

Sep 24, 2026 1 min read

મહાનગરપાલિકામાં ડ્રેનેજ સમિતિની વિશેષ બેઠક યોજાઇ લોકોની સુખાકારી માટે ડ્રેનેજ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો શહેરની સોસાયટીઓમાં RCC…

ભરૂચ: હાંસોટ પંથકમાં વાતાવરણમાં પલટો, ગરમી બાદ ધીમીધારે વરસાદ-ખેડૂતોમાં આનંદ

Sep 22, 2026 1 min read

ભરૂચના હાંસોટ પંથકમાં ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી ગરમી અને બફારાના માહોલ…

સોમનાથ મંદિર અને કમલમ્ સહિત અમદાવાદ ખાનપુરના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ચકચાર

Sep 21, 2026 1 min read

પ્રખ્યાત સોમનાથ મંદિર, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા, અમદાવાદ શહેરના ખાનપુર અને ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર…