પોલીસે રૂપિયા 6500નો મુદ્દામાલ જપ્ત કર્યો.
ભરૂચ ના શક્તિનાથ ફાટક પાસે સટ્ટા બેટિંગ નો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરીને 3 જુગારીયાઓની ધરપકડ કરી હતી.
ભરૂચ શહેર ના શક્તિનાથ ફાટક પાસે ધમધમતા સટ્ટા બેટિંગ ના જુગાર પર એ ડીવીઝન પોલીસે દરોડા પડ્યા હતા,અને જુગાર રમાડનાર રમેશ ભાઈલાલ રાઠોડ,અશોક અમન ચાવડા,તેમજ અરવિંદ શિવા વસાવાના ઓની જુગાર રમતા રંગે હાથ ધરપકડ કરી હતી તેમજ રૂપિયા 6500 નો મુદ્દામાલ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
