અંકલેશ્વર હાંસોટ તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કોળી પટેલ સમાજની વાડી ખાતે સમૂહ લગ્નોત્સવમાં 17 યુગલોએ પ્રભુતામાં પગલા પાડીને લગ્નના પવિત્ર તાંતણે બંધાયા હતા.

lagan 2

આ પ્રસંગે સમાજ ના પ્રમુખ મગન પટેલ સહીત ના સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.