ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયા સરકારે ઈ-વીઝા સગવડ શરૂ કરી છે. જે અંતર્ગત ૨૪ થી ૪૮ કલાકમાં ૩ મહિના માટે મલેશિયાના પ્રવાસના વીઝા મેળવી શકાશે. જેની ૨૭૧૦ રૂપિયા જેટલી છે. હાલ પૂરતુ ૧ માસ માટેની વીઝા અપાશે.

ઉલ્લેખનીય છે કે વિદેશથી મલેશિયાના પ્રવાસે આવતા નાગરિકોમાં ભારત ૬ઠ્ઠા ક્રમે છે. ભારતથી મલેશિયા જનાર પ્રવાસીઓની સંખ્‍યા ગયા વર્ષે થતો ઉત્તરોત્તર વધારો સૂચવે છે. જેને ધ્‍યાને લઈ e-visa સગવડ શરૂ કરાઈ છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.