ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની 25મી પુણ્ય તિથી નિમિતે કોંગ્રેસ કાર્યલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ ના આગેવાનો,હોદ્દેદારો,સભ્યો એ ઉપસ્થિત રહીને દિવંગત રાજીવ ગાંધીને પુષ્પાંજલિ આપીને તેઓની કાર્યપ્રણાલીના સ્મરણો ને યાદ કર્યા હતા.