ભરૂચ જીલ્લા ના આમોદ ના સામુહિક કેન્દ્ર ખાતે પોલીસ વિભાગ જંબુસર અને આમોદ સી.એચ.સી.,યસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બેન્કર હાર્ટ ઇન્સ્ટીટ્યુટ વડોદરા ના સહયોગ થી પોલીસ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો માટે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જંબુસર ડીવીઝન નાં પોલીસ અધિકારી જી.આર.શર્મા એ જણાવ્યું હતું કે પોલીસ કર્મી ઓ 24 કલાક ફરજ બજાવતા હોય છે અને સતત કામ માં વ્યસ્ત રહેવાના કારણે તેઓને પુરતો આરામ મળતો નથી તેથી અનેક રોગનો ભોગ તેઓ બને છે.આ કેમ્પમાં તબીબો દ્વારા આંખ ના રોગો,દાંત ,કાન,હૃદયરોગ,સ્ત્રીરોગ સહિત જરૂરી લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.
કેમ્પમાં આમોદ સી.એચ.સી.નાં અધિક્ષક ડો.પરેશ શર્મા સહિત તેમની મેડીકલ ટીમોએ સેવા આપી હતી.જયારે વિભાગીય પોલીસ વડા એ.એલ.વાઘેલા,બી.એમ.સી.સુપ્રીટે

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/download-1-5.png)