ભરૂચ રોટરી ક્લબ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રોફેસર પુષ્પાબહેન દલાલ એન્ડોવમેન્ટ ફંડ નાં નેજા હેઠળ માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં ડીસ્ટ્રીકટ ગવર્નર પરાગ શેઠ,ડીસ્ટ્રીકટ સેક્રેટરી ડો.વનરાજસિંહ મહીડા,પુષ્પાબહેન પટેલ,રૂંગટા સ્કુલ ના ચેરમેન સિવિલ સર્જન ડો.પટેલ,ગાયનેકોલોજી ડો.દવે,નર્સિંગ પ્રિન્સીપાલ વોહરા,કલબ પ્રેસીડન્ટ ચિરાગ તાબડીયા અને ક્લબ સેક્રેટરી કેતન શાહ,રોટરી ક્લબ ના અન્ય મેમ્બર અને આર.સી.સી.નાં સભ્ય સહિત ના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન ડો.પ્રતિક્ષા મહીડા એ સગર્ભા અને ધાત્રી માતાઓ ને સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી.તેમજ લાભાર્થીઓ ને માતૃત્વ અને બેબીકીટ અર્પણ કરવામાં આવી હતી.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/4-3-1024x768.png)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/06/5-1-1024x768.png)