ભરૂચ ના ઝાડેશ્વર આત્મીય સંકુલ ખાતે જીલ્લા ના ગણિત વિજ્ઞાન વિષય ના શિક્ષકો ની તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને કમિશ્નર શાખા ઓની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ગણિત વિજ્ઞાન વિષય ના શિક્ષકોની જીલ્લા કક્ષાની તાલીમ શિબિર જીલ્લા શિક્ષણ અધિકારી આર.જે.માછી ની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.જેમાં જીલ્લા ના ગણિત અને વિજ્ઞાન વિષય ના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/04/27d034f7-435d-4101-9c85-a5a694d79054.png)