ગુજરાતમાં ઓરેન્જ-યલો “એલર્ટ” : આજે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, બપોરના સમયે બહાર ન નીકળવું હિતાવહ
સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.
સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી ગરમીમાં થોડી રાહત…