🔴 Breaking
અંકલેશ્વર : પાનોલી ખાતે સુર અને સેવાનો અનોખો સંગમ સમા ભાવસભર “અંકલેશ્વર સુરસંગમ મીટ-2026” યોજાઈવડોદરા : નારેશ્વર-પાલેજ રોડની દયનીય હાલત,’બેસણા’ બાદ હવે ‘વર્ષી’ ઉજવી સ્થાનિકોએ યોજ્યો અનોખો વિરોધ!ભરૂચ: કિમ નદીમાં બહાર આવેલી શ્રીજીની પ્રતિમાઓનું સાહોલના યુવાનોએ પુનઃવિસર્જન કર્યુંઅંકલેશ્વર: પાનોલી પોલીસે પાનોલી ગામમાંથી 510 કિલો ગૌ માંસ સાથે 5 ઇસમોની કરી ધરપકડઅંકલેશ્વર:શારદા ભવન ટાઉન હોલમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજની બેઠક યોજાઇ, સામાજિક-રાજકીય પ્રશ્ને કરાય ચર્ચાભરૂચ: જુના તવરા ગામે ગરુડ સેના અને સાર્થક ફાઉન્ડેશનની સેવાભાવી કામગીરી,ઇજાગ્રસ્ત નંદી મહારાજની કરાય સારવાર અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, 2 આરોપીઓની ધરપકડસુરત: વ્યાજખોરોની દાદાગીરી,માર મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડઅંકલેશ્વર : પાનોલી ખાતે સુર અને સેવાનો અનોખો સંગમ સમા ભાવસભર “અંકલેશ્વર સુરસંગમ મીટ-2026” યોજાઈવડોદરા : નારેશ્વર-પાલેજ રોડની દયનીય હાલત,’બેસણા’ બાદ હવે ‘વર્ષી’ ઉજવી સ્થાનિકોએ યોજ્યો અનોખો વિરોધ!ભરૂચ: કિમ નદીમાં બહાર આવેલી શ્રીજીની પ્રતિમાઓનું સાહોલના યુવાનોએ પુનઃવિસર્જન કર્યુંઅંકલેશ્વર: પાનોલી પોલીસે પાનોલી ગામમાંથી 510 કિલો ગૌ માંસ સાથે 5 ઇસમોની કરી ધરપકડઅંકલેશ્વર:શારદા ભવન ટાઉન હોલમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજની બેઠક યોજાઇ, સામાજિક-રાજકીય પ્રશ્ને કરાય ચર્ચાભરૂચ: જુના તવરા ગામે ગરુડ સેના અને સાર્થક ફાઉન્ડેશનની સેવાભાવી કામગીરી,ઇજાગ્રસ્ત નંદી મહારાજની કરાય સારવાર અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પાનોલી GIDCમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ ઝડપી પાડ્યું, 2 આરોપીઓની ધરપકડસુરત: વ્યાજખોરોની દાદાગીરી,માર મારવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

વડોદરા

વડોદરા : નારેશ્વર-પાલેજ રોડની દયનીય હાલત,’બેસણા’ બાદ હવે ‘વર્ષી’ ઉજવી સ્થાનિકોએ યોજ્યો અનોખો વિરોધ!

Sep 27, 2026 1 min read

નારેશ્વર-પાલેજ રોડની દયનીય હાલતથી સ્થાનિકોમાં રોષ ‘બેસણા’ બાદ હવે ‘વર્ષી’ ઉજવી સ્થાનિકોએ યોજ્યો અનોખો વિરોધ પાલેજ રોડ પર…

વડોદરા : સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી,ધારાસભ્ય ચૈતર વસાવાને બહેનોએ બાંધી રાખડી

Aug 28, 2026 1 min read

વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને રક્ષાબંધન પર્વે તેમની બહેનોએ રાખડી બાંધી હતી. જેલના કડક સુરક્ષા બંદોબસ્ત…

વડોદરા : માંજલપુર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય,સતીષ પટેલે 30,499 મતોની લીડથી જીત હાંસલ કરી

Aug 3, 2026 1 min read

માંજલપુર વિધાનસભા બેઠકની યોજાઈ હતી પેટાચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપે પોતાના ગઢમાં વિજય પતાકા લહેરાવી ભાજપ…

પંચમહાલ : પાવાગઢ ખાતે ભારે વરસાદની આગાહી વચ્ચે સુરક્ષા હેતુસર રસ્તા બંધ કરાયા,NDRF-SDRF’ની ટીમ તૈનાત…

Jul 30, 2026 1 min read

હવામાન વિભાગ દ્વારા તા. 31 જુલાઇ-2026’ના રોજ ભારે વરસાદની આગાહીના પગલે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સુરક્ષા…

વડોદરા : ગુરુપૂર્ણિમાના પાવન અવસરે નારેશ્વરધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું, ‘યોગીરાજ રંગ અવધૂત’ બાયોપિકનું ટીઝર રજૂ કરાયું…

Jul 29, 2026 1 min read

કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ઊમટ્યું ઘોડાપૂર ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા ‘યોગીરાજ રંગ અવધૂત’ ગુજરાતી બાયોપિકનું…

પાવાગઢના જંગલમાં 38 વર્ષીય પુરુષનો લટકતો મૃતદેહ મળતા ચકચાર, સુસાઇડ નોટથી થઈ ઓળખ

Jul 18, 2026 1 min read

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાંથી એક ચોંકવનારી ઘટના સામે આવી છે. માચી જવાના માર્ગ પર આવેલા અટક દરવાજા નજીકના જંગલ…

વડોદરા : કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 9 યુવાનો ડૂબ્યા, ભાજપ કાર્યકરના પુત્ર સહિત 2 યુવકોના મોત…

May 5, 2026 1 min read

વડોદરા નજીક મહીસાગર નદીના કોટના બીચ પર ન્હાવા ગયેલા 9 યુવાનોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં…

વડોદરા રેન્જ IGP સંદીપ સિંહના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અન્વયે ક્રાઈમ કોન્ફરન્સ યોજાય…

Apr 17, 2026 1 min read

વડોદરા રેન્જ ઑફીસ ખાતે વડોદરા રેન્જ IGP સંદીપ સિંહના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અન્વયે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત…

વડોદરા : ઘરગથ્થુ એલપીજી બોટલના બુકિંગ માટે લોકોની ગેસ એજન્સીમાં દોડ,લોકોની લાંબી કતારો લાગી

Mar 11, 2026 1 min read

અમેરિકા,ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વકરેલા યુદ્ધની અસર હવે ગેસ પુરવઠા પર જોવા મળી રહી છે.ખાડી યુદ્ધના કારણે ગેસ…

વડોદરા : મહાનગરપાલિકાએ મકરપુરા એસટી ડેપોને માર્યું સીલ,રૂ.1 કરોડનો બાકી હતો વેરો

Mar 9, 2026 1 min read

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવતા શહેરના મહત્વના ગણાતા મકરપુરા એસટી ડેપોને સીલ…