વધુ

  દેશ

  આંધ્રપ્રદેશ : ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે 11 કોરોના સંક્રમિત દર્દીઓના મોત

  તિરૂપતિ સોમવારે મોડી રાત્રે અહીંની સરકારી રૈયા હોસ્પિટલમાં આઈસીયુમાં ઓક્સિજન સપ્લાયમાં સમસ્યાને કારણે ઓછામાં ઓછા 11 કોવિડ-19 દર્દીઓનાં મોત નીપજ્યાં. ચિત્તૂર જિલ્લા મેજિસ્ટ્રેટ એમ હરિ નારાયણને આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડરને...

  મહારાણા પ્રતાપ જયંતી પર જાણો તેમની કેટલીક આશ્ચર્યજનક વાતો

  મેવાડનાં રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એક વીર યોદ્ધા અને એક ઉત્તમ લડાઈના વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે. જેમણે મોગલોના વારંવારનાં હુમલાઓથી મેવાડ વિસ્તારનું રક્ષણ કર્યું. મેવાડના શાસક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ થયો હતો. તે ઉદયપુર...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ દર્દીના મોત, સતત ત્રીજા દિવસે ચાર લાખ નવા કેસ

  દેશમાં દરરોજ ન માત્ર કેસ જ વધી રહ્યા છે પરંતુ મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર એક જ દિવસમાં ચાર હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીના મોત નોંધાયા છે. જ્યારે ચોથી વખત અને સતત ત્રીજા...

  ઉત્તરપ્રદેશ: ઈટાવા લાયન સફારી પાર્કમાં બે સિંહણ કોરોના સંક્રમિત, બંનેને આઈસોલેટ કરાયા

  યુપીના ઈટાવામાં લાયન સફારીમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. લાયન સફારીમાં એક સિંહ કોરોના સંક્રમિત થયા પછી બે સિંહણ પણ સંક્રમિત થઈ છે. બંને સિંહણને આઈસોલેટ કરાયા છે અને તેમની સારવાર શરૂ થઈ છે. ઈટાવા...

  દિલ્હી : કોરોનાની સ્થિતિ અંગે સોનિયા ગાંધીએ કોંગ્રેસનાં સાંસદો સાથે યોજી બેઠક

  કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટીના સાંસદો સાથે ડિજિટલ બેઠક યોજી હતી જેમાં કોરોના વાયરસના બીજા લહેરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યત્વે વર્તમાન...

  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત

  ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ જોખમી બની છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,14,188 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે અને 3,915 દર્દીઓનાં મોત...

  કોરોનાને કાબૂમાં કરવા માટે કયા-કયા રાજ્યમાં છે લોકડાઉન, જાણો સંપૂર્ણ માહિતી

  તમામ રાજ્યોની સરકાર કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે પોતપોતાની રીતે પ્રયાસ કરી રહી છે. જો કે, સંક્રમણ હજુ સુધી નિયંત્રિત કરવામાં આવ્યો નથી. ઘણા રાજ્યોની સરકારોએ આ મહામારીને પહોંચી વળવા તેમના રાજ્યોમાં લોકડાઉન લગાવી દીધું છે, જ્યારે...

  સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલ ભાવમાં થયો વધારો, જાણો વધુ

  પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ચોથા દિવસે વધારો જોવા મળ્યો છે. શુક્રવારે દિલ્હીના બજારમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. ભાવ વધારા પછી પેટ્રોલ લીટર દીઠ 91.27 રૂપિયા પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પણ 31 પૈસા...

  કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, જાણો વૈજ્ઞાનિકના આ દાવા વિશે

  દેશ હજી પણ કોરોનાની બીજી લહેર સાથે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. કોરોના ત્રીજી લહેરનું આગમન ચોક્કસ હોવાનું માનવામાં આવે છે. આ દાવો કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવાને...

  દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

  કોરોના સંક્રમણનો તાંડવ ઓછો થતો જોવા નથી મળી રહ્યો. સમગ્ર દેશમાં કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે. દેશમાં બીજી વખત એક જ દિવસમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા...

  Latest News

  ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી – એકેડેમીયા કરાર કર્યા

  ભરૂચ જિલ્લો ઔધોગિક રીતે વિકસી રહ્યો છે ત્યારે અહીંની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉદ્યોગો...
  video

  અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં રથની કરવામાં આવી પુજા

  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવના છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે અખાત્રીજના પાવન અવસરે પ્રભુ પરિવાર...

  ભરૂચ: મીની લોકડાઉનનો અમલ 18 મી મેં સુધી લંબાવાતા વેપારીઓમાં નારાજગી, સવારના સમયે દુકાન ચાલુ રાખવા માટે મંજૂરીની માંગ

  મીની લોકડાઉન લનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી...

  ભરૂચ: ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભુદેવોએ વિવિધ સેવાકીય કાર્ય કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી

  અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન પરશુરામજીની જ્યંતી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, પરશુરામ ભગવાન...

  ભરૂચ: BAPS મંદિર દ્વારા સેવા કાર્ય, વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા

  બી.એ.પી.એસ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ભરૂચમાં સેવાશ્રમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, વલણ હોસ્પિટલ, જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર, વેલકેર હોસ્પિટલ માં કોવિડ...