🔴 Breaking
નર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણભરૂચ : ગરીબ અને વંચિત પરિવારોને રહેણાંક પ્લોટ ફાળવી આપવાની માંગ સાથે AAP’નું તંત્રને આવેદન…નર્મદા : SIR મુદ્દે ચૂંટણી પંચના નિવેદન બાદ ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવીએ કર્યા શાબ્દિક પ્રહાર…અંકલેશ્વર: મહિલા પોલીસ મથકના PSI વૈશાલી આહીરના જન્મદિવસની અનોખી ઉજવણી, જરૂરિયાતમંદો માટે યોજ્યો મેડિકલ કેમ્પનર્મદા પુત્ર સાવરિયા મહારાજનું લાંબી માંદગી બાદ નિધન, આજીવન પાવન સલીલા માં નર્મદાની ભક્તિમાં લીન રહ્યા !નર્મદા : SIR’ની પ્રક્રિયામાં કરોડો મતદારોના નામ રદ્દ થયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન….અરવલ્લી : સરસોલીના સખી મંડળ’એ આત્મવિશ્વાસના બળથી હસ્તકળાના કૌશલ્યને કમાણીના સશક્ત માધ્યમમાં ફેરવ્યુંઅંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત તક્ષશીલા વિદ્યાલયમાં ક્લસ્ટર કક્ષાનો ‘બાળ વૈજ્ઞાનિક મેળો’ યોજાયો…સુરત : દેશમાં SIR’ની પ્રક્રિયામાં 13 કરોડ મતદારોના નામ કપાતા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, પોલીસ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણભરૂચ : ગરીબ અને વંચિત પરિવારોને રહેણાંક પ્લોટ ફાળવી આપવાની માંગ સાથે AAP’નું તંત્રને આવેદન…

અમદાવાદ

અમદાવાદ : યુવા પ્રતિભાઓને વૈશ્વિક મંચ આપવા રૂ. 825 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું નિર્માણ…

Sep 26, 2026 1 min read

નારણપુરા વિસ્તારમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયું રૂ. 825 કરોડના ખર્ચે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ યુવા પ્રતિભાઓને વૈશ્વિક…

અમદાવાદના બગોદરા પાસે ગણપતિ વિસર્જનમાં ન્હાવા પડેલા 2 કિશોર ડૂબ્યા, એકનો આબાદ બચાવ

Sep 25, 2026 1 min read

અમદાવાદના બગોદરા પાસે ગણેશ વિસર્જન બાદ તળાવમાં ન્હાવા પડેલા બે કિશોરોમાંથી એક ગુમ થતાં SDRF દ્વારા શોધખોળ શરૂ…

અમદાવાદમાં કરણી સેના ગુજરાત એકમની કારોબારી બેઠક યોજાઈ,નવા હોદ્દેદારોની કરાઈ વરણી 

Aug 12, 2026 1 min read

કરણી સેના ગુજરાત એકમની એક દિવસીય કારોબારી બેઠક અને નિમણૂક કાર્યક્રમ થલતેજ ક્રોસ રોડ અમદાવાદ સ્થિત ટાઇટેનિયમ ક્લબ…

અમદાવાદ : વાયુ પ્રદૂષણ રોકવા AMC અને IIT કાનપુર લાવ્યા હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’,સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગ

Aug 11, 2026 1 min read

અમદાવાદમાં હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’ની શરૂઆત AMC અને IIT કાનપુર દ્વારા સંયુક્ત પ્રયાસ AI અને રિયલ-ટાઇમ ડેટાથી હોટસ્પોટ્સની થશે ઓળખ સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી…

અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસનો આક્રમક મૂડ, રેલીમાં લાગ્યા ‘ભાજપ હાય હાય’ના નારા…

Aug 3, 2026 1 min read

‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન NEET પેપર લીક મામલે ગુજરાત કોંગ્રેસનો આક્રમક મૂડ નહેરુબ્રિજથી સરદાર બાગ સુધી…

અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા સોનાની દાણચોરીમાં ઝડપાય,35 લાખનું સોનું જપ્ત 

Jul 29, 2026 1 min read

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈથી…

અમદાવાદ : ભારે વરસાદ વચ્ચે બેઝમેન્ટથી લઈ બંગલાઓ સુધી પાણી ભરાતા લોકો લાચાર, વિવિધ માર્ગો બંધ કરાયા…

Jul 25, 2026 1 min read

અમદાવાદમાં સતત વરસી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાવળા વિસ્તારમાં વરસાદી પાણી…

ભવિષ્યની ‘જળ સુરક્ષા’ સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઇન્ટરલિંકિંગ સિસ્ટમનું નિર્માણ કર્યું…

Jul 23, 2026 1 min read

સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ કામગીરી કરાય મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઇન્ટરલિંકિંગ સિસ્ટમનું નિર્માણ લાખો ક્યુબિક ફીટ વરસાદી પાણીના…

ભાજપ-કોંગ્રેસ આમને-સામને..! અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના ધરણા સામે ભાજપનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…

Jul 22, 2026 1 min read

NEET પેપર લીક મુદ્દે PM આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણા બાદ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ધરણા…

અમદાવાદ : વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની દુર્ઘટના બાદ ગ્યાસપુર-નારોલમાં ધમધમતી વધુ 2 ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાઈ

Jul 19, 2026 1 min read

ગત 18 જુલાઈએ વસ્ત્રાલ નજીક ભયાનક બ્લાસ્ટની ઘટના દુર્ઘટનામાં 9 લોકોના મોત, 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભયાનક બ્લાસ્ટ…