અંકલેશ્વર: જૂના દીવા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયુ,7 જુગારીઓ ફરાર
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જુના દિવા ગામની સીમમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 7…
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જુના દિવા ગામની સીમમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 7…
ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.