Home > ahmedabad gujarat
You Searched For "Ahmedabad Gujarat"
સાવકા પિતાએ 10 વર્ષની સગીરા દીકરી સાથે કર્યા શારીરિક અડપલાં
31 March 2022 4:51 AM GMTઅમદાવાદમા પિતા અને દીકરી ના સબંધોને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદ : 15 વર્ષના કિશોર સાથે રીક્ષા ચાલકે કર્યું ન કરવાનું કૃત્ય, થયો જેલ ભેગો...
28 March 2022 2:59 PM GMTબાપુનગર વિસ્તારમાં રીક્ષા ચાલકે કર્યું કૃત્ય માનસિક અસ્થિર કિશોર સાથે કર્યું જધન્ય કૃત્ય જધન્ય કૃત્ય કરનારની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ : રોડ શો સાથે વડાપ્રધાનની સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય એન્ટ્રી
12 March 2022 4:58 PM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કર્યું.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 14 વર્ષ બાદ આજે કોર્ટ આપી શકે છે મોટો ચુકાદો..!
8 Feb 2022 3:03 AM GMTવર્ષ 2008ની તા. 26 જુલાઇના દિવસે ધડાધડ બ્લાસ્ટથી અમદાવાદ શહેર ધ્રુજી ઉઠ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે અમદાવાદ, રૂ.275 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ
10 Dec 2021 7:35 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બર ના રોજ ફરી ગુજરાત આવનાર છે, ત્યારે તેમના હસ્તે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો પણ હાથ ધરાશે મહત્વનું છે
અમદાવાદ: જાણીતી ગાયિકા રાજલ બારોટે બે બહેનોનું ક્ન્યાદાન કરી મોટી બહેન તરીકે ફરજ નિભાવી
22 Nov 2021 10:34 AM GMTગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે બહેન તરીકે ઉત્તમ ફરજ બજાવી છે. ગાંધીનગરમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગમાં રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં આયોજિત કરવા માટે તૈયારી, ઔડા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયુ
19 Nov 2021 5:58 AM GMT2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટે અને મજબૂત દાવેદારી સરકાર તૈયારી કરી રહી છે.
અમદાવાદ : બાંગ્લાદેશી યુવતી પડી "અમદાવાદી"ના પ્રેમમાં, પણ અંતે જવું પડ્યું જેલ.
13 Nov 2021 6:47 AM GMTબાંગ્લાદેશથી ટુરિસ્ટ વિઝા પર આવેલી મહિલા અમદાવાદના એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સબંધમાં બંધાયને
અમદાવાદ: કોરોના સંક્રમણ ફરી માથું ઉચકશે ! એક જ દિવસમાં 16 પોઝિટિવ કેસ
11 Nov 2021 7:27 AM GMTઅમદાવાદમાં ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાડો મારી રહ્યું છે. એક જ દિવસમાં 16 જેટલા કોરોનાના કેસો નોંધાયા છે
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા બે દિવસ ગુજરાતની મુલાકાતે
9 Oct 2021 5:22 PM GMTગુજરાત કોંગ્રેસને લાંબા સમય બાદ પ્રભારી મળ્યા છે. રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી રઘુ શર્મા હવે કોંગ્રેસમાં ગુજરાત પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં...
અમદાવાદ: કોરોના બાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના કેસમાં વધારો
4 Oct 2021 8:09 AM GMTઅમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયા રોગ માથું ઉચક્યું છે. જેમાં ખાનગી...
અમદાવાદ: કોર્પોરેશનનો નવો અભિગમ, ઘરે-ઘરે જઈ લોકોને અપાય રહી છે વેક્સિન
4 Oct 2021 7:16 AM GMTગુજરાત કોરોના વેક્સિનમાં અગ્રેસર રહેલું રાજ્ય છે. અમદાવાદમાં વેક્સિન લોકો હવે સ્વયંભૂ પણ લઈ રહ્યા છે.