ભરૂચ: શહેરની હવા અત્યંત ઝેરી બની હોવાનું ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવાતા ભયનો માહોલ, બાદમાં બહાર આવ્યું યાંત્રિક ખામી હતી !
ભરૂચ કલેકટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝહેરીલી બની હોવાનો AQI ઇન્ડેક્સ દર્શાવાતા ખળભળાટ મચી…
ભરૂચ કલેકટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝહેરીલી બની હોવાનો AQI ઇન્ડેક્સ દર્શાવાતા ખળભળાટ મચી…
દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.