Home > airport
You Searched For "Airport"
દુબઈમાં વિશ્વનું સૌથી મોટુ એરપોર્ટ બનશે, 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે !
1 May 2024 5:05 AM GMTUAEના દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. અલજઝીરા અનુસાર, તેને બનાવવામાં 35 અબજ ડોલર એટલે કે લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે....
દુબઈમાં માત્ર એક જ દિવસના વરસાદમાં પૂર આવ્યું, એરપોર્ટ-સ્ટેશન બધું બંધ
17 April 2024 4:15 AM GMTમંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની આસપાસના દેશોમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ એટલો ભારે થઈ ગયો હતો
હોપ ગાલા માટે લંડન રવાના થઈ આલિયા ભટ્ટ, એરપોર્ટ પર અભિનેત્રીએ દેખાડી શાનદાર સ્ટાઈલ...
28 March 2024 7:34 AM GMTબોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ તેણે તેની આગામી ફિલ્મ જીગ્રાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
ફ્લાઇટ મોડી પડતાં એરપોર્ટ પર કલાકો સુધી ફસાયેલી હતી રિચા ચઢ્ઢા, પોસ્ટ શેર કરીને કર્યો ખુલાસો
18 Jan 2024 7:17 AM GMTબોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી માત્ર તેના અભિનય માટે જ જાણીતી નથી
ચેન્નાઈથી મલેશિયા જઈ રહેલા પ્લેનનું રનવે પર ફાટ્યું ટાયર..!
18 Jan 2024 5:55 AM GMTચેન્નઈ, તમિલનાડુથી 130 મુસાફરોને લઈને કુઆલાલંપુર જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી હતી.
300થી વધુ ભારતીય મુસાફરોને લઈને જતું વિમાન ફ્રાંસમાં રોકાયું, જાણો શું છે સમગ્ર મામલો?
23 Dec 2023 6:39 AM GMTફ્રાન્સના સત્તાવાળાઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જતી ફ્લાઇટને 'માનવ તસ્કરી'ની શંકાના આધારે ફ્રાન્સમાં 300 થી વધુ ભારતીય મુસાફરોને લઈને...
'ઓપરેશન અજય' હેઠળ છઠ્ઠી ફ્લાઈટ ભારત પહોંચી, 143 ભારતીયોનું એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત....
23 Oct 2023 6:19 AM GMTઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના દેશમાં પરત લાવવા માટે ચલાવવામાં આવેલા 'ઓપરેશન અજય' હેઠળની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.
મલેશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ થતાં 10 લોકોના મોત, પ્લેન એરપોર્ટને બદલે હાઈવે પર થયું લેન્ડ.....
18 Aug 2023 7:21 AM GMTએક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો.
સુપરમોડલ Gigi Hadidની એરપોર્ટ પર ધરપકડ, એક હજાર ડોલરનો દંડ, જાણો સમગ્ર મામલો..!
19 July 2023 8:01 AM GMTપ્રખ્યાત સુપર મોડલ ગીગી હદીદ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
દિલ્હી IGI એરપોર્ટ પર ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ, આરોપી શ્રીલંકાના નાગરિકોને ભારત મારફતે વિદેશ મોકલતા..!
24 Jun 2023 12:02 PM GMTદિલ્હી IGI એરપોર્ટ પર તૈનાત સુરક્ષા અધિકારીઓએ ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો છે.
ગો ફર્સ્ટ ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરો પરેશાન, એરપોર્ટ પર માહિતી ઉપલબ્ધ નથી..!
3 May 2023 2:54 AM GMTGoFirst એરલાઈને ભંડોળની તીવ્ર અછતને કારણે 3, 4 અને 5 મે માટે તેનું બુકિંગ બંધ કરી દીધું છે.
અમદાવાદ : ઓનલાઈન કાર ભાડે લઈ ભેજાબાજ થયો રફૂચક્કર, એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી...
16 March 2023 10:32 AM GMTઅમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.