🔴 Breaking
દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાઇ, સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયોભરૂચ: મકતમપુર ગામે ઝાડીઓમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યોભરૂચ: વાલિયાની સીલુડી ચોકડી પાસે બુલેટ, બાઈક અને એક્ટિવા વચ્ચે  ત્રિપલ અકસ્માત, ચાર વ્યક્તિઓને  ઈજારાશિ ભવિષ્ય 08 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ: CM યોગી બોલ્યા- આજની અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવે છેસુરત : દિવાળી અને છઠપૂજાને લઈને વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઊમટ્યું…ભરૂચ: કાળી ચૌદશ અને શનિવારના સંયોગે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવીગુજરાત સરકારની ‘કટિબદ્ધતા’ : સર્વાઇકલ કેન્સર લક્ષિત 9.30 લાખથી વધુ કિશોરીઓનું વિનામુલ્યે રસીકરણ કરાયું…દિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાઇ, સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયોભરૂચ: મકતમપુર ગામે ઝાડીઓમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યોભરૂચ: વાલિયાની સીલુડી ચોકડી પાસે બુલેટ, બાઈક અને એક્ટિવા વચ્ચે  ત્રિપલ અકસ્માત, ચાર વ્યક્તિઓને  ઈજારાશિ ભવિષ્ય 08 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ: CM યોગી બોલ્યા- આજની અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવે છેસુરત : દિવાળી અને છઠપૂજાને લઈને વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઊમટ્યું…ભરૂચ: કાળી ચૌદશ અને શનિવારના સંયોગે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવીગુજરાત સરકારની ‘કટિબદ્ધતા’ : સર્વાઇકલ કેન્સર લક્ષિત 9.30 લાખથી વધુ કિશોરીઓનું વિનામુલ્યે રસીકરણ કરાયું…

Tag: <span>Anand</span>

આણંદ:બોરસદ ચોકડી પાસે રૂપિયા ૬૦.૫૧ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજનું નિર્માણ, ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત

Jan 28, 2023 1 min read

રાજ્ય સરકાર વિકાસને વેગ આપી રહી છે તેના ભાગરૂપે આણંદ-બોરસદ ચોકડી ખાતે નવો ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો…

આણંદ : GCMMF-અમૂલના ચેરમેનની ચૂંટણી યોજાય, ચેરમેન પદે શામળ પટેલ થયા રિપીટ…

Jan 24, 2023 1 min read

ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.

વડોદરા, અંક્લેશ્વર, ભરૂચ અને આણંદમાં ૭ બોગસ પેઢી મળી, રૂ ૧૨.૭૩ કરોડનું કૌભાંડ બહાર આવ્યું

Jan 21, 2023 1 min read

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, ત્યારે તા.૧ના રોજ…

આણંદ: અમુલના MD આર.એસ.સોઢીએ આપ્યું રાજીનામું, નવા MD તરીકે આ મહાનુભાવની નિમણુક !

Jan 9, 2023 1 min read

અમુલના MD પદેથી આર.એસ.સોઢીનું રાજીનામું નવા MD તરીકે જયેન મહેતાની નિમણુક સહકારી ક્ષેત્રમાં હલચલ અમુલના MD પદેથી આર.એસ.સોઢીએ…

આણંદ : બ્યુટાડીન ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી, ગેસ લીકેજ થતાં ફાયર ફાઇટરો દોડ્યા…

Jan 3, 2023 1 min read

આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આણંદ: અમુલ દ્વારા પશુપાલકોને નવા વર્ષની આપવામાં આવી ભેટ, જુઓ દૂધના ખરીદ ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો

Dec 31, 2022 1 min read

અમુલ દ્વારા પશુ પાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે અને દૂધના ખરીદ ભાવમાં 20રૂપિયાનો વ્હાદારો કરવામાં આવ્યો…

આણંદ:સીમાની સુરક્ષા કરતા BSFના જવાનની હત્યા,કારણ જાણી ચોંકી જશો

Dec 27, 2022 1 min read

બી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આણંદ : પોલીસ કોન્સ્ટેબલે જ કરી એમટી શાખાના કર્મચારીની હત્યા, હથોડો ચોરી કરવા બાબતે થઈ હતી બોલાચાલી..!

Dec 25, 2022 1 min read

આણંદ જિલ્લાના બેડવા ગામે પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

આણંદ : બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ દર્દીએ નિભાવી મતદાનની ફરજ, લોકો માટે બન્યા પ્રેરણારૂપ

Dec 5, 2022 1 min read

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ પણ…

આણંદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપના ઉમેદવારોએ બીજા તબક્કામાં ઉમેદવારી ફોર્મ ભર્યા…

Nov 15, 2022 1 min read

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 112 આણંદ વિધાનસભા બેઠક અને 114 સોજિત્રા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારોએ બીજા તબક્કામાં…