🔴 Breaking
ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં રસ્તા વચ્ચે સીટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો, વાહન ચાલકો અટવાયાભરૂચ: 227મી જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઅંકલેશ્વર: ભરૂચીનાકા ખાતે આવેલ જલારામ મંદિરે 227મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂરસુરેન્દ્રનગર : નવરાત્રીની બોલાચાલીનો ખાર રાખી મિત્રની હત્યા,પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધાઅંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભગુજરાત ગેસે CNGના ભાવમાં ઝીંક્યો ₹5નો વધારો, હવે પ્રતિ કિલો ₹93.76એ પહોંચ્યો ભાવપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસે, ભારત-આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપની યજમાની મળી, ICCની જાહેરાતભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં રસ્તા વચ્ચે સીટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો, વાહન ચાલકો અટવાયાભરૂચ: 227મી જલારામ જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઅંકલેશ્વર: ભરૂચીનાકા ખાતે આવેલ જલારામ મંદિરે 227મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી, દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂરસુરેન્દ્રનગર : નવરાત્રીની બોલાચાલીનો ખાર રાખી મિત્રની હત્યા,પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધાઅંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા અન્નકુટ દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભગુજરાત ગેસે CNGના ભાવમાં ઝીંક્યો ₹5નો વધારો, હવે પ્રતિ કિલો ₹93.76એ પહોંચ્યો ભાવપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ફિલિપાઈન્સ પ્રવાસે, ભારત-આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપની યજમાની મળી, ICCની જાહેરાત

Tag: <span>Ankleshwar Samachar</span>

અંકલેશ્વર: કેમિકલના ગોડાઉનની આડમાં વિદેશી દારૂના વેપલાના કૌભાંડ ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

Jul 2, 2023 1 min read

પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦,૩૫૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૨.૦૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વર : GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે વેન્ડર સાથે મળી રૂ. 35.33 લાખની ઉચાપત કરી, પોલીસ તપાસ શરૂ…

Jun 23, 2023 1 min read

કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચો માલ મોકલતા વેન્ડર સાથે મળી 1 વર્ષમાં કંપની પાસેથી રૂ. 35.33 લાખ ખંખેરી લીધા…

ભરૂચ: અંકલેશ્વરના સુરવાડી ગામેથી રૂ.54 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

May 19, 2023 1 min read

નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ…

અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ નજીકથી મહિલાના મોબાઇલની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

May 4, 2023 1 min read

શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો…

અંકલેશ્વર : વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ, તો તંત્ર દ્વારા દબાણો દુર કરાયા..!

Apr 20, 2023 1 min read

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,

અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા

Apr 1, 2023 1 min read

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

અંકલેશ્વર: પત્ની સાથે આડાસંબંધ રાખનાર મિત્રની મિત્રએ માથામાં ગોળી ધરબી હત્યા કરી, બિહાર ભાગવા જતા ટ્રેનમાંથી ઝડપાયો

Jul 24, 2022 1 min read

મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો પત્ની સાથે આડાસંબંધના કારણે હત્યા કરાય માથાના ભાગે ગોળી મારી હત્યા

અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

May 17, 2022 1 min read

2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને…